શ્રેષ્ઠ માનવતા એટલે, ઢંઢેરો પીટ્યા
શ્રેષ્ઠ માનવતા એટલે,
ઢંઢેરો પીટ્યા વગર
કરાતી મદદ !!
sreshth manavata etale,
dhandhero pitya vagar
karati madad !!
Gujarati Suvichar
4 years ago
ભૂલ પણ તમે કરો, અને
ભૂલ પણ તમે કરો,
અને રિસાઈ પણ તમે જાઓ,
વાહ વાહ ક્યા બાત હૈ !!
bhul pan tame karo,
ane risai pan tame jao,
vah vah kya bat hai !!
Narajagi Shayari Gujarati
4 years ago
જો તમે તમારી જીદ પકડી
જો તમે તમારી
જીદ પકડી જ રાખો છો,
તો અમુક સમયે લોકો તમારો
સાથ છોડી દેશે !!
jo tame tamari
jid pakadi j rakho chho,
to amuk samaye loko tamaro
sath chhodi deshe !!
Life Quotes Gujarati
4 years ago
મને તારી સાથે વાત કરવા
મને તારી સાથે
વાત કરવા કરતા,
ઝઘડો કરવામાં વધારે
મજા આવે છે !!
mane tari sathe
vat karav karata,
zaghado karavama vadhare
maja ave chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
છોકરી હોવું આસાન નથી, મેસેજ
છોકરી હોવું આસાન નથી,
મેસેજ કર્યા વગર રીપ્લાયની રાહ જોવી
સાચે જ ખુબ અઘરું છે !!
chhokari hovu asan nathi,
mesej karya vagar riplayani rah jovi
sache j khub agharu chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મને ખબર નથી આપણો સંબંધ
મને ખબર નથી
આપણો સંબંધ શું છે,
પણ તારા વગર મારું
દિલ નથી લાગતું !!
mane khabar nathi
apano sambandh shun chhe,
pan tara vagar maru
dil nathi lagatu !!
Romantic Shayari Gujarati
4 years ago
આ મતલબી દુનિયામાં, બાપ જેટલું
આ મતલબી દુનિયામાં,
બાપ જેટલું જતું કોઈ
ના કરી શકે !!
a matalabi duniyama,
bap jetalu jatu koi
na kari shake !!
Sambandh Status Gujarati
4 years ago
હસી લઉં છું ક્યારેય ક્યારેક,
હસી લઉં છું
ક્યારેય ક્યારેક,
ખુશ થયાને તો
જમાનો થયો !!
hasi lau chhu
kyarey kyarek,
khush thayane to
jamano thayo !!
Sad Shayari Gujarati
4 years ago
રાત્રે સપનામાં કુતરું આવે, તો
રાત્રે સપનામાં કુતરું આવે,
તો સમજી લેવાનું કે કોઈ
જુનો દોસ્ત મળવાનો છે !!
😂😂😂😂😂😂
ratre sapanama kutaru ave,
to samaji levanu ke koi
juno dost malavano chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મને ડર અંધારાથી નથી, અંધારામાં
મને ડર અંધારાથી નથી,
અંધારામાં રાખવાવાળાથી છે !!
mane dar andharathi nathi,
andharama rakhava valathi chhe !!
Sad Shayari Gujarati
4 years ago
