જવાબ ના આપવાની પણ એક
જવાબ ના
આપવાની પણ એક મજા છે,
આજે તું મજા કરી લે કાલે
હું પણ કરીશ !!
javab na
apavani pan ek maja chhe,
aje tu maj kari le kale
hu pan karish !!
Narajagi Shayari Gujarati
4 years ago
તું ખાલી આંખોની વાત કરે
તું ખાલી
આંખોની વાત કરે છે,
અહીં તો શબ્દો પણ ભીંજાઈ
ગયા છે તારી યાદમાં !!
tu khali
ankhoni vat kare chhe,
ahi to shabdo pan bhinjai
gay chhe tari yadama !!
Miss You Shayari Gujarati
4 years ago
થોડુક કાચું અને થોડુક પાકું
થોડુક કાચું
અને થોડુક પાકું છે,
પણ મારા પ્રેમનું ગણિત
સાચું છે !!
thoduk kachhu
ane thoduk paku chhe,
pan mar premanu ganit
sachhu chhe !!
Love Shayari Gujarati
4 years ago
કોઈ તમને Reply ના આપે
કોઈ તમને Reply ના
આપે તો ઉદાસ નહીં થવાનું,
કારણ કે તમે નવરા હોય એટલે
બધા નવરા ના હોય !!
😂😂😂😂😂😂
koi tamane reply n
ape to udas nahi thavanu,
karan ke tame navar hoy etale
badh navar na hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમનું સૌથી મોટું જુઠ્ઠાણું, "હું
પ્રેમનું
સૌથી મોટું જુઠ્ઠાણું,
"હું તને છોડીને
ક્યારેય નહીં જાઉં !!"
premanu
sauthi motu juththanu,
"hu tane chhodine
kyarey nahi jau !!"
Broken Heart Shayari Gujarati
4 years ago
હું તને એક KISS આપીશ,
હું તને
એક KISS આપીશ,
તને ના ગમે તો RETURN કરી દેજે !!
😘😘😘😘😘
hu tane
ek kiss apish,
tane na game to return kari deje !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
લાવીને નજીક તારી મને કોઈ
લાવીને નજીક તારી
મને કોઈ બહુ દુર કરી ગયું,
કિસ્મત પણ ના જાણે કેમ મારી
સાથે રમત કરી ગયું !!
lavine najik tari
mane koi bahu dur kari gayu,
kismat pan na jane kem mari
sathe ramat kari gayu !!
Breakup Shayari Gujarati
4 years ago
ઉંમર તમને દોસ્તી કરતા રોકતી
ઉંમર તમને દોસ્તી
કરતા રોકતી નથી,
પણ દોસ્તી તમને ઉંમરલાયક
થતા જરૂર રોકે છે !!
ummar tamane dosti
karata rokati nathi,
pan dosti tamane ummaralayak
that jarur roke chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
હું બેવફા છું ચાલો માની
હું બેવફા છું
ચાલો માની લીધું,
તારે વફાદારી જોઈતી હોય
તો કુતરા પાસે જા !!
😝😝😝😝😝
hu bevaf chhu
chalo mani lidhu,
tare vafadari joiti hoy
to kutara pase j !!
😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
આમ તો ઘણીય પ્રેમ કરવાવાળી
આમ તો ઘણીય
પ્રેમ કરવાવાળી છે મને,
પણ હું એને પ્રેમ કરું છે
જે મને નથી કરતી !!
am to ghaniy
prem karavavali chhe mane,
pan hu ene prem karu chhe
je mane nathi karati !!
Broken Heart Shayari Gujarati
4 years ago
