લાવીને નજીક તારી મને કોઈ
લાવીને નજીક તારી
મને કોઈ બહુ દુર કરી ગયું,
કિસ્મત પણ ના જાણે કેમ મારી
સાથે રમત કરી ગયું !!
lavine najik tari
mane koi bahu dur kari gayu,
kismat pan na jane kem mari
sathe ramat kari gayu !!
Breakup Shayari Gujarati
2 years ago