એક લક્ષ્ય એવું પણ હોવું
એક લક્ષ્ય એવું
પણ હોવું જોઈએ જિંદગીમાં,
જે સવારે તમને પથારીમાંથી
ઉઠવા મજબુર કરી દે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
ek lakshy evu
pan hovu joie jindagima,
je savare tamane patharimanthi
uthava majabur kari de !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
કોણ જાણે એના સપના, હવે
કોણ જાણે
એના સપના,
હવે કોની ઊંઘ બરબાદ
કરતા હશે !!
😂😂😂😂😂😂
kon jane
ena sapana,
have koni ungh barabad
karata hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે કેટલાક
જ્યારે લોકડાઉન
ખુલશે ત્યારે કેટલાક લોકો
તો એ પણ ભૂલી ગયા હશે,
કે આપણે છેલ્લે શું ધંધો
કરતા હતા !!
😂😂😂😂😂😂
jyare lokadaun
khulashe tyare ketalak loko
to e pan bhuli gaya hashe,
ke apane chhelle shun dhandho
karata hata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એક સેમસંગનો ફોન ફેંકીને મારીશ,
એક સેમસંગનો
ફોન ફેંકીને મારીશ,
આખી જિંદગી હેંગ
થઇ જશે !!
😂😂😂😂😂😂
ek semasangano
phon fenkine marish,
akhi jindagi heng
thai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જે સાચું બોલે છે, સૌથી
જે સાચું બોલે છે,
સૌથી વધુ નફરત
લોકો એને જ કરે છે !!
je sachhu bole chhe,
sauthi vadhu nafarat
loko ene j kare chhe !!
Sad Shayari Gujarati
4 years ago
રોજ તું કંઈ ને કંઈ
રોજ તું કંઈ ને કંઈ
બહાના બનાવી છટકી જાય છે,
એકવાર હાથમાં આવ એટલે તારી
બધી નૌટંકી ભુલાવી દઉં !!
roj tu kai ne kai
bahana banavi chataki jay chhe,
ekavar hathama av etale tari
badhi nautanki bhulavi dau !!
Romantic Shayari Gujarati
4 years ago
તું હવે પાછી ના આવતી,
તું હવે
પાછી ના આવતી,
કેમ કે મેં આ સિગરેટ સાથે
દિલ લગાવી લીધું છે !!
tu have
pachi na avati,
kem ke me aa sigaret sathe
dil lagavi lidhu chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
તમને મળીને એક અનુભવ થયો,
તમને મળીને
એક અનુભવ થયો,
ખોટું બોલવા વાળા લોકો
પણ ગજબના હોય છે !!
tamane maline
ek anubhav thayo,
khotu bolava vala loko
pan gajabana hoy chhe !!
Bewafa Shayari Gujarati
4 years ago
જે મળવાનું હોય છે, એ
જે મળવાનું હોય છે,
એ ગુમાવેલા કરતા
હંમેશા સારું જ હોય છે !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻
je malavanu hoy chhe,
e gumavela karata
hammesha saru j hoy chhe !!
🌻💐🌹shubh savar🌹💐🌻
Good Morning Quotes Gujarati
4 years ago
બધાને પડતી હશે જરૂર ગ્લુકોઝની,
બધાને પડતી
હશે જરૂર ગ્લુકોઝની,
મારા માટે તો તું ક્લોઝ છે
એટલું જ કાફી છે !!
badhane padati
hashe jarur glukozani,
mara mate to tu klojh chhe
etalu j kaphi chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
