ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ
ભાવ વગરનો
અહીં બધાનો હાવભાવ છે,
પરિસ્થિતિ પ્રમાણે બધાનો
સ્વભાવ છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
bhav vagarano
ahi badhano havabhav chhe,
paristhiti pramane badhano
svabhav chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
ભલે હું તારી લાઈફમાં નથી,
ભલે હું
તારી લાઈફમાં નથી,
પણ તું મારી લાઈફની
એ વ્યક્તિ છે જે મારા
હસવાનું કારણ છે !!
bhale hu
tari laifama nathi,
pan tu mari laifani
e vyakti chhe je mara
hasavanu karan chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
દુનિયામાં બધું જ થઇ શકે
દુનિયામાં
બધું જ થઇ શકે છે,
તમે બસ ભગવાન પર
વિશ્વાસ રાખો અને તમારી
મહેનત ચાલુ રાખો !!
duniyama
badhu j thai shake chhe,
tame bas bhagavan par
vishvas rakho ane tamari
mahenat chalu rakho !!
Gujarati Suvichar
4 years ago
એ મારાથી દુર રહીને ખુશ
એ મારાથી
દુર રહીને ખુશ રહે છે,
હું એને ખુશ રહેવા દઉં એમ
મારો પ્રેમ કહે છે !!
e marathi
dur rahine khush rahe chhe,
hu ene khush raheva dau em
maro prem kahe chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
જીવનમાં એટલો સંઘર્ષ તો કરી
જીવનમાં એટલો
સંઘર્ષ તો કરી લેવો જોઈએ,
કે પોતાના બાળકોના આત્મવિશ્વાસ
વધારવા માટે બીજાના ઉદાહરણ
ના આપવા પડે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jivanama etalo
sangharsh to kari levo joie,
ke potana balakona atmavishvas
vadharava mate bijana udaharan
na apava pade !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
કોઈ એને કહેજો, એની યાદ
કોઈ એને કહેજો,
એની યાદ મને બહુ
રોવડાવે છે આજકાલ !!
koi ene kahejo,
eni yad mane bahu
rovadave chhe ajakal !!
Miss You Shayari Gujarati
4 years ago
ઓયે લડાઈ ઝઘડા ભલે થાય
ઓયે લડાઈ ઝઘડા
ભલે થાય આપણી વચ્ચે,
પણ આપણે હંમેશા સાથે
જ રહીશું હો પાગલ !!
oye ladai zaghada
bhale thay apani vacche,
pan apane hammesha sathe
j rahishun ho pagal !!
Romantic Shayari Gujarati
4 years ago
દુનિયાનું સૌથી અસરકારક માસ્ક રૂપિયો
દુનિયાનું સૌથી
અસરકારક માસ્ક રૂપિયો છે,
ગમે તેવાનું મોઢું બંધ
કરી શકે છે !!
duniyanu sauthi
asarakarak mask rupiyo chhe,
game tevanu modhu bandh
kari shake chhe !!
Life Quotes Gujarati
4 years ago
કેટલું સારું લાગે છે, જયારે
કેટલું
સારું લાગે છે,
જયારે એક કહે હું છું ને !!
ketalu
saru lage chhe,
jayare ek kahe hu chhu ne !!
Romantic Shayari Gujarati
4 years ago
મેં કહ્યું મારે ચોકલેટ જોઈએ
મેં કહ્યું મારે
ચોકલેટ જોઈએ છે,
એણે કહ્યું જરા નજીક
આવી જા મારી !!
me kahyu mare
chokalet joie chhe,
ene kahyu jara najik
avi ja mari !!
Romantic Shayari Gujarati
4 years ago
