ઘણીવાર બીજી તક પહેલી તક
ઘણીવાર
બીજી તક પહેલી તક કરતા
વધારે સારું કામ કરી જતી હોય છે,
કેમ કે તમે તમારી ભૂલમાંથી
શીખી લીધું હોય છે !!
ghanivar
biji tak paheli tak karata
vadhare saru kam kari jati hoy chhe,
kem ke tame tamari bhulamanthi
shikhi lidhu hoy chhe !!
Gujarati Suvichar
4 years ago
આંખો કહે છે કોઈ નવું
આંખો કહે છે
કોઈ નવું વ્યક્તિ જોઈ લે,
અને દિલ કહે છે એ જ
ફરીથી પાછા આવશે !!
ankho kahe chhe
koi navu vyakti joi le,
ane dil kahe chhe e j
farithi pacha avashe !!
Breakup Shayari Gujarati
4 years ago
અમુક વખતે ખાલી વ્યક્તિ જ
અમુક વખતે ખાલી
વ્યક્તિ જ નથી મળતી,
પણ આખે આખી જિંદગી
મળી જાય છે !!
amuk vakhate khali
vyakti j nathi malati,
pan akhe akhi jindagi
mali jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
ચશ્મા પહેરવાના બે ફાયદા, છોકરી
ચશ્મા
પહેરવાના બે ફાયદા,
છોકરી સુંદર પણ દેખાય
અને માસુમ પણ !!
😂😂😂😂😂😂
chsma
paheravana be fayada,
chhokari sundar pan dekhay
ane masum pan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હું બધું જ છોડી શકું
હું બધું
જ છોડી શકું છું,
બસ ચોકલેટ ખાવાનું નહીં !!
😂😂😂😂😂😂
hu badhu
j chhodi shaku chhu,
bas chokalet khavanu nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આપણા કારણે કોઈની આંખમાં આવતા
આપણા કારણે
કોઈની આંખમાં આવતા આંસુ,
એ આપણા જીવનની સૌથી
મોટી નિષ્ફળતા છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
apana karane
koini ankhama avata ansu,
e apana jivanani sauthi
moti nishfalata chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
હું તો એક સામાન્ય માણસ
હું તો એક
સામાન્ય માણસ છું,
અહીં તો બધા ખાસને
શોધે છે !!
hu to ek
samany manas chhu,
ahi to badha khasane
shodhe chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જયારે માણસને અંદરથી કંઇક ખાતું
જયારે માણસને
અંદરથી કંઇક ખાતું હોય,
ત્યારે એને ખાવાની ઈચ્છા
નથી થતી !!
jayare manasane
andarathi kaik khatu hoy,
tyare ene khavani iccha
nathi thati !!
Sad Shayari Gujarati
4 years ago
આજે નસીબે કહ્યું બોલ શું
આજે નસીબે
કહ્યું બોલ શું જોઈએ છે,
તમારું નામ લીધું ને
ચુપ થઇ ગયું !!
aje nasibe
kahyu bol shun joie chhe,
tamaru nam lidhu ne
chhup thai gayu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ક્યારેક ક્યારેક હારવું પણ ખુબ
ક્યારેક ક્યારેક
હારવું પણ ખુબ જરૂરી છે,
તેનાથી અભિમાન નિયંત્રણમાં
રહે છે !!
kyarek kyarek
haravu pan khub jaruri chhe,
tenathi abhiman niyantranama
rahe chhe !!
Life Quotes Gujarati
4 years ago
