Shala Rojmel
જેની સાથે હદ વગરનો પ્રેમ

જેની સાથે
હદ વગરનો પ્રેમ હોય,
એની સાથે કારણ વગર
ઝગડા પણ થઇ જાય !!

jeni sathe
had vagarano prem hoy,
eni sathe karan vagar
zagada pan thai jay !!

Love Shayari Gujarati

4 years ago

તું નારાજ ના થયા કર

તું નારાજ ના
થયા કર મારાથી,
પછી તારા વગર મારું
કોઈ કામમાં ધ્યાન જ
નથી લાગતું !!

tu naraj na
thaya kar marathi,
pachi tara vagar maru
koi kamam a dhyan j
nathi lagatu !!

આ GOOD MORNING શું હોય

આ GOOD
MORNING શું હોય છે,
"ઉઠી ગયો મારો દીકો" એમ
બોલ્યા કર !!

aa good
morning shun hoy chhe,
"uthi gayo maro diko" em
bolya kar !!

સારું થયું તું જતી રહી,

સારું થયું તું જતી રહી,
બાકી હું મારા માટે જીવવાનું
ભૂલી ગયો હતો !!

saru thayu tu jati rahi,
baki hu mara mate jivavanu
bhuli gayo hato !!

સાવ સીધી સાદી મુલાકાત હતી,

સાવ સીધી
સાદી મુલાકાત હતી,
કોણ જાણતું હતું કે
ઉમરકેદ હતી !!

sav sidhi
sadi mulakat hati,
kon janatu hatu ke
umaraked hati !!

ક્લબમાં લઇ જાય એવો નહીં,

ક્લબમાં
લઇ જાય એવો નહીં,
કેદારનાથ લઇ જાય એવો
બોયફ્રેન્ડ જોઈએ છે !!

klabama
lai jay evo nahi,
kedaranath lai jay evo
boyaphrend joie chhe !!

સેકન્ડ પણ જયારે કલાકો જેવી

સેકન્ડ પણ જયારે
કલાકો જેવી વર્તાય,
ત્યારે કોઈ વ્યક્તિની
કમી સમજાય !!

sekand pan jayare
kalako jevi vartay,
tyare koi vyaktini
kami samajay !!

જેની સાથે જીવવાની ઈચ્છા હોય,

જેની સાથે
જીવવાની ઈચ્છા હોય,
એની સામે જીતવાની
જીદ છોડી દેવાય !!

jeni sathe
jivavani iccha hoy,
eni same jitavani
jid chhodi devay !!

રજાઓ ખર્ચાઈ ગઈ ને જિંદગી

રજાઓ ખર્ચાઈ ગઈ
ને જિંદગી મોજથી જીવાઈ ગઈ,
થોડા કલાકોની હતી દિવાળી એ
પણ ઉજવાઈ ગઈ !!

rajao kharchai gai
ne jindagi mojathi jivai gai,
thod kalakoni hati divali e
pan ujavai gai !!

Life Quotes Gujarati

4 years ago

હજારો લોકો સાથે સંબંધ રાખવાની

હજારો લોકો સાથે
સંબંધ રાખવાની જરૂર નથી,
દિલથી જોડાયેલ એક વ્યક્તિ
પણ આખી દુનિયા બરાબર છે !!

hajaro loko sathe
sambandh rakhavani jarur nathi,
dilathi jodayel ek vyakti
pan akhi duniya barabar chhe !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.