ઓયે તું માને તો એક
ઓયે તું
માને તો એક વાત કહું,
તને પ્રેમ કરું છું એનું
સબુત ક્યાંથી લાવું !!
oye tu
mane to ek vat kahu,
tane prem karu chhu enu
sabut kyanthi lavu !!
Love Shayari Gujarati
4 years ago
મજબૂરી મોડી રાત સુધી જગાડે
મજબૂરી મોડી
રાત સુધી જગાડે છે,
જવાબદારી સવારે
વહેલા ઉઠાડે છે !!
majaburi modi
rat sudhi jagade chhe,
javabadari savare
vahela uthade chhe !!
Life Quotes Gujarati
4 years ago
ભલે દિલ નાનું અમથું રાખું
ભલે દિલ
નાનું અમથું રાખું છું હું,
પણ એમાં તમારા માટે
Space ઘણી રાખું છું !!
bhale dil
nanu amathu rakhu chhu hu,
pan ema tamara mate
space ghani rakhu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
અરે પાગલ તારી ખુશી માટે,
અરે પાગલ
તારી ખુશી માટે,
હું કંઈ પણ કરી શકું છું !!
are pagal
tari khushi mate,
hu kai pan kari shaku chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
તમે એકલા હશો ત્યારે લોકો
તમે એકલા
હશો ત્યારે લોકો
તમારી ચિંતા નહીં કરે,
પણ એ એકલા હશે
ત્યારે કરશે !!
tame ekala
hasho tyare loko
tamari chinta nahi kare,
pan e ekala ahashe
tyare karashe !!
Sad Shayari Gujarati
4 years ago
બોલતા બધાને આવડે છે, પણ
બોલતા
બધાને આવડે છે,
પણ વાતચીત કરતા
બહુ થોડાને આવડતું
હોય છે સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
bolata
badhane avade chhe,
pan vatachit karata
bahu thodane avadatu
hoy chhe saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
છોકરીઓની ઈજ્જત કર્યા કરો, કેમ
છોકરીઓની
ઈજ્જત કર્યા કરો,
કેમ કે એના તૂટેલા
વાળ પણ 2000 ના
કિલો વેચાય છે !!
😂😂😂😂😂😂
chhokarioni
ijjat karya karo,
kem ke ena tutela
val pan 2000 na
kilo vechay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈની ભૂલ થાય તો, એને
કોઈની
ભૂલ થાય તો,
એને તક આપો
તકલીફ નહીં !!
koini
bhul thay to,
ene tak apo
takalif nahi !!
Gujarati Suvichar
4 years ago
જીવનમાં કંઇક એવા બની જાઓ,
જીવનમાં
કંઇક એવા બની જાઓ,
કે સામેવાળા રિસાયા
પહેલા વિચાર કરે કે
આ તો મનાવવા
પણ નહીં આવે !!
jivanama
kaik eva bani jao,
ke samevala risaya
pahela vichar kare ke
to manavava
pan nahi ave !!
Life Quotes Gujarati
4 years ago
કોઈને એટલી જ સલાહ આપો
કોઈને એટલી જ
સલાહ આપો કે એ સમજી શકે,
કારણ કે ડોલ ભરાઈ ગયા પછી
પાણીનો બગાડ જ થાય છે !!
koine etali j
salah apo ke e samaji shake,
karan ke dol bharai gaya pachi
panino bagad j thay chhe !!
Gujarati Suvichar
4 years ago
