એકલતા શું હોય એ પૂછો
એકલતા શું હોય
એ પૂછો તાજમહેલને,
જોવા તો આખી દુનિયા
આવે પણ રહેનાર કોઈ નહીં !!
ekalat shun hoy
e puchho tajamahelane,
jova to akhi duniya
ave pan rahenar koi nahi !!
Breakup Shayari Gujarati
4 years ago
ઠેશ તો દરેક રસ્તામાં વાગશે
ઠેશ તો દરેક
રસ્તામાં વાગશે સાહેબ,
નક્કી આપણે કરવાનું છે
કે હવે પડવું નથી !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
thesh to darek
rastama vagashe saheb,
nakki apane karavanu chhe
ke have padavu nathi !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
જે માણસનો પોતાનામાં આત્મ વિશ્વાસ
જે માણસનો પોતાનામાં
આત્મ વિશ્વાસ હોય છે,
તે બીજાનો વિશ્વાસ
મેળવે છે !!
je manasano potanama
atm vishvas hoy chhe,
te bijano vishvas
melave chhe !!
Life Quotes Gujarati
4 years ago
સમાજ એટલો ધીમે ચાલી રહ્યો
સમાજ એટલો
ધીમે ચાલી રહ્યો છે,
કે એને છોકરીઓ ભાગતી
જ નજર આવે છે !!
samaj etalo
dhime chali rahyo chhe,
ke ene chhokario bhagati
j najar ave chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તમારે Successful થવું હોય, તો
તમારે
Successful થવું હોય,
તો Girlfriend પર નહીં
Goal પર ધ્યાન આપો !!
tamare
successful thavu hoy,
to girlfriend par nahi
goal par dhyan apo !!
Life Quotes Gujarati
4 years ago
માત્ર વાયરસને જ નહીં, પોતાને
માત્ર
વાયરસને જ નહીં,
પોતાને પણ ફેલાતા
રોકવાના છે !!
😂😂😂😂😂😂
matr
vayarasane j nahi,
potane pan felata
rokavana chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
નવા મિત્રો જોઈએ છે, જુના
નવા મિત્રો જોઈએ છે,
જુના તો કોઈ યાદ જ
નથી કરતા હવે !!
nava mitro joie chhe,
juna to koi yad j
nathi karata have !!
Dosti Shayari Gujarati
4 years ago
એટલો ડર તો કોરોનાનો પણ
એટલો ડર તો
કોરોનાનો પણ નથી,
જેટલો ડર તને ખોવાનો
છે દિકુ !!
etalo dar to
koronano pan nathi,
jetalo dar tane khovano
chhe diku !!
Romantic Shayari Gujarati
4 years ago
મંગળસૂત્ર ભલે ગમે એના નામનું
મંગળસૂત્ર ભલે
ગમે એના નામનું હોય,
પણ દિલમાં તો એ જ રહે
જે રૂહમાં સમાયેલ હોય !!
mangalasutr bhale
game en namanu hoy,
pan dilama to e j rahe
je ruhama samayel hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
ઓયે જિંદગી તારી બાહોમાં વીતે,
ઓયે જિંદગી
તારી બાહોમાં વીતે,
અને મોત તારા ખોળામાં
આવે બસ એટલી જ ઈચ્છા
છે મારી !!
oye jindagi
tari bahoma vite,
ane mot tara kholama
ave bas etali j icch
chhe mari !!
Romantic Shayari Gujarati
4 years ago
