Shala Rojmel
મારા માટે ઊંઘ એ ખાલી

મારા માટે ઊંઘ
એ ખાલી શબ્દ નથી,
પણ ઈમોશન છે હો સાહેબ !!
😂😂😂😂😂😂

mara mate ungh
e khali shabd nathi,
pan imoshan chhe ho saheb !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ખબર નહીં મારા વાળી અત્યારે

ખબર
નહીં મારા વાળી
અત્યારે કયા નમુના સાથે,
ટાઈમપાસ કરી રહી હશે !!
😂😂😂😂😂😂

khabar
nahi mara vali
atyare kaya namuna sathe,
taimapas kari rahi hashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ક્યારે નવરાત્રી ચાલુ થઇ અને

ક્યારે નવરાત્રી ચાલુ
થઇ અને ક્યારે પૂરી થઇ ગઈ,
આ વખતે તો કંઈ ખબર
જ ના પડી !!

kyare navaratri chalu
thai ane kyare puri thai gai,
vakhate to kai khabar
j na padi !!

Sad Shayari Gujarati

3 years ago

અમુક લોકો આપણા જીવનમાં એમ

અમુક લોકો
આપણા જીવનમાં એમ આવે છે,
જેમ યુટ્યુબમાં 5 સેકન્ડની
એડ આવે છે !!
😂😂😂😂😂😂

amuk loko
apana jivanama em ave chhe,
jem yutyubama 5 sekandani
ed ave chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આજે મારી સાથે વાતો કરી

આજે મારી
સાથે વાતો કરી લે,
કાલે કદાચ તારી પાસે
વાતો હશે પણ મારી
પાસે નેટ નહીં હોય !!
😂😂😂😂😂😂

aje mari
sathe vato kari le,
kale kadach tari pase
vato hashe pan mari
pase net nahi hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તું યાદ ના આવ્યા કરીશ,

તું યાદ ના
આવ્યા કરીશ,
બહુ તકલીફ થાય
છે મને !!

tu yad na
avya karish,
bahu takalif thay
chhe mane !!

કારણ બતાવ્યા વગર ગયા છો,

કારણ બતાવ્યા
વગર ગયા છો,
હવે કારણ હોય તો
પણ પાછા ના આવતા !!

karan batavya
vagar gaya chho,
have karana hoy to
pan pacha na avata !!

મને એટલો વિશ્વાસ છે, કે

મને
એટલો વિશ્વાસ છે,
કે મોત આવશે પણ
એ નહીં !!

mane
etalo vishvas chhe,
ke mot avashe pan
e nahi !!

મન પડે એનું વ્યસન કરજો,

મન પડે
એનું વ્યસન કરજો,
પણ કોઈની સાથે દરરોજ
વાતો કરવાની ટેવ
ના પાડતા !!

man pade
enu vyasan karajo,
pan koini sathe dararoj
vato karavani tev
na padata !!

Life Quotes Gujarati

3 years ago

એક પ્યારો શબ્દ હતો પોઝીટીવ,

એક પ્યારો
શબ્દ હતો પોઝીટીવ,
કોરોના વાયરસ આવ્યા
પછી એ પણ બરબાદ
થઇ ગયો !!
😜😜😜😜😜😜

ek pyaro
shabd hato pojhitiv,
korona vayaras avya
pachi e pan barabad
thai gayo !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.