એ વખતે તો મારું દિલ
એ વખતે તો
મારું દિલ પણ પતંગની
જેમ હવામાં ઉડવા લાગે,
જયારે કોઈ મારી બુરાઈ
કરતુ હોય અને તું કહે "એ
જેવો પણ છે મારો છે" !!
e vakhate to
maru dil pan patangani
jem havama udava lage,
jayare koi mari burai
karatu hoy ane tu kahe"e
jevo pan chhe maro chhe" !!
Romantic Shayari Gujarati
2 years ago