બહુ દુર જોશો તો નજીક
બહુ દુર જોશો
તો નજીક નહીં દેખાય,
બહુ ખામીઓ જોશો તો
ખાસિયત નહીં દેખાય !!
bahu dur josho
to najik nahi dekhay,
bahu khamio josho to
khasiyat nahi dekhay !!
Gujarati Suvichar
4 years ago
જીવનમાં કોઈ તક ગુમાવી દીધી
જીવનમાં
કોઈ તક ગુમાવી દીધી હોય
તો આંસુથી આંખ ભીની ના કરવી,
કારણ કે જો આંખ ચોખ્ખી હશે તો
જ એ આવનારી બીજી તક
જોઈ શકશે !!
jivanama
koi tak gumavi didhi hoy
to ansuthi ankh bhini na karavi,
karan ke jo ankh chokhkhi hashe to
j e avanari biji tak
joi shakashe !!
Life Quotes Gujarati
4 years ago
જો કોઈ તમારા માટે રડે
જો કોઈ તમારા માટે
રડે છે તો તમે નસીબવાળા છો,
તમે ક્યારેક એના માટે રડી જોજો એ
તમારા માટે કઈ પણ કરી જશે !!
jo koi tamara mate
rade chhe to tame nasibavala chho,
tame kyarek ena mate radi jojo e
tamara mate kai pan kari jashe !!
Life Quotes Gujarati
4 years ago
પહેલા પ્રેમ એટલે એક જવાબદારી
પહેલા પ્રેમ
એટલે એક જવાબદારી હતી,
અને અત્યારે પ્રેમ એટલે
એક મોકો !!
pahel prem
etale ek javabadari hati,
ane atyare prem etale
ek moko !!
Love Shayari Gujarati
4 years ago
જિંદગીમાં જ્યાં સુધી તમે યાદ
જિંદગીમાં જ્યાં સુધી તમે
યાદ રાખો છો ત્યાં સુધી ગઈ કાલ જીવે છે,
અને જ્યાં સુધી તમે આશા રાખો છો ત્યાં
સુધી આવતીકાલ તમારી રાહ જુએ છે.
jindagima jya sudhi tame
yad rakho chho ty sudhi gai kal jive chhe,
ane jy sudhi tame asha rakho chho tya
sudhi avatikal tamari rah jue chhe.
Life Quotes Gujarati
4 years ago
ભલે લાખ કોશિશ કરી લો,
ભલે લાખ
કોશિશ કરી લો,
જો તમારા નસીબમાં
નહીં હોય તો એ તમને
નહીં જ મળે !!
bhale lakh
koshish kari lo,
jo tamara nasibama
nahi hoy to e tamane
nahi j male !!
Life Quotes Gujarati
4 years ago
કાશ કોઈ સમાધાન કરાવે અમારી
કાશ કોઈ સમાધાન કરાવે
અમારી વચ્ચેના અબોલાનું,
ઘણી તલપ લાગી છે આજે ફરી
એની સાથે વાત કરવાની !!
kash koi samadhan karave
amari vacchena abolanu,
ghani talap lagi chhe aje fari
eni sathe vat karavani !!
Narajagi Shayari Gujarati
4 years ago
બોયફ્રેન્ડ ના હોવા છતાં, મોડી
બોયફ્રેન્ડ
ના હોવા છતાં,
મોડી રાત સુધી જાગવાનું
ટેલેન્ટ હોય છે અમુક
છોકરીઓ પાસે !!
😂😂😂😂😂😂
boyaphrend
n hova chata,
modi rat sudhi jagavanu
telent hoy chhe amuk
chhokario pase !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એ ભગવાન મળાવી તો ના
એ ભગવાન
મળાવી તો ના શક્યો,
બસ હવે એને ભુલાવી
તો દે !!
e bhagavan
malavi to na shakyo,
bas have ene bhulavi
to de !!
Breakup Shayari Gujarati
4 years ago
એકતરફી છે તો શું થયું,
એકતરફી
છે તો શું થયું,
મારો પ્રેમ સાચો
તો છે !!
ekataraphi
chhe to shun thayu,
maro prem sacho
to chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
