Shala Rojmel
ઓયે પાગલ તું એકવાર Try

ઓયે પાગલ
તું એકવાર Try તો કરી જો,
મારા હોઠ તો Silk કરતા પણ
વધુ Tasty છે !!

oye pagal
tu ekavar try to kari jo,
mara hoth to silk karata pan
vadhu tasty chhe !!

એમ કંઈ મફતમાં નથી આવતી

એમ કંઈ મફતમાં
નથી આવતી તારી યાદ,
આંખોમાંથી અણમોલ આંસુ
નીકળી જાય છે !!

em kai mafatama
nathi avati tari yad,
ankhomanthi anamol ansu
nikali jay chhe !!

નજર લાગી જવાનો એને ડર

નજર લાગી
જવાનો એને ડર છે,
હું આંખો બંધ કરીને
એના દર્શન કરી લઉં છું !!

najar lagi
javano ene dar chhe,
hu ankho bandh karine
ena darshan kari lau chhu !!

બહેનપણીનો બોયફ્રેન્ડ ખરાબ હોય તો

બહેનપણીનો બોયફ્રેન્ડ
ખરાબ હોય તો ખરાબ લાગે છે,
પણ સારો હોય તો બહુ વધારે
ખરાબ લાગે છે !!
😂😂😂😂😂😂

bahenapanino boyaphrend
kharab hoy to kharab lage chhe,
pan saro hoy to bahu vadhare
kharab lage chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સાચા પ્રેમનું પાત્ર એટલે શ્રીકૃષ્ણ,

સાચા પ્રેમનું
પાત્ર એટલે શ્રીકૃષ્ણ,
અને પ્રેમ નિભાવવાની
કળા એટલે રાધા !!

sacha premanu
patr etale srikr̥shn,
ane prem nibhavavani
kala etale radha !!

Love Shayari Gujarati

3 years ago

પહેલા માણસ ટેવ પાડે છે,

પહેલા
માણસ ટેવ પાડે છે,
પછી ટેવ માણસને
પાડે છે !!

pahela
manas tev pade chhe,
pachi tev manasane
pade chhe !!

Gujarati Suvichar

3 years ago

આપણી ઈચ્છા મુજબ જ સામેની

આપણી ઈચ્છા
મુજબ જ સામેની વ્યક્તિ
વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે,
કારણ કે એ વ્યક્તિને પણ
તમારા જેવી જ ઈચ્છાઓ
હોય છે ને !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

apni ichha
mujab j sameni vyakti
varte a swikarvu jara agharu chhe,
karan k ae vyakti ne pan
tamara jevi j ichha o
hoy chhe ne

ઉજાગરો હોય તો શક્ય છે

ઉજાગરો હોય
તો શક્ય છે ઊંઘ આવી જાય,
પણ પ્રેમમાં તો રોજ જાગરણ
ફરજીયાત છે !!

ujagaro hoy
to shaky chhe ungh avi jay,
pan premama to roj jagaran
farajiyat chhe !!

Love Shayari Gujarati

3 years ago

દુનિયા ભલે ગમે તે માને,

દુનિયા
ભલે ગમે તે માને,
પર મારી દિકુ જેવું
કોઈ નહીં !!

duniya
bhale game te mane,
par mari diku jevu
koi nahi !!

થોડો પ્રેમ શું પી લીધો,

થોડો પ્રેમ શું પી લીધો,
જિંદગી હજુ નશામાં
લથડીયા ખાય છે !!

thodo prem shun pi lidho,
jindagi haju nashama
lathadiya khay chhe !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27392 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.