Shala Rojmel
હવે કોઈ દર્દ દર્દ નથી

હવે કોઈ
દર્દ દર્દ નથી લાગતું,
તે આપેલા એ દર્દે કમાલ
કરી દીધી !!

have koi
dard dard nathi lagatu,
te apela e darde kamal
kari didhi !!

Sad Shayari Gujarati

4 years ago

તારા અવાજમાં કોઈ નશો છે,

તારા
અવાજમાં કોઈ નશો છે,
સાંભળતા જ દિલ ઝૂમવા
લાગે છે !!

tara
avajama koi nasho chhe,
sambhalata j dil jhumava
lage chhe !!

કેટલાક લોકો ડાયટિંગ કરું છું

કેટલાક લોકો
ડાયટિંગ કરું છું કહીને,
અડધો કિલો સલાડ ખાઈ
જાય છે !!
😂😂😂😂😂😂

ketalak loko
dayating karu chhu kahine,
adadho kilo salad khai
jay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

કોઈને નહીં કરું એમ નહીં,

કોઈને
નહીં કરું એમ નહીં,
પણ તને કર્યો એવો
પ્રેમ બીજા કોઈને
નહીં કરું !!

koine
nahi karu em nahi,
pan tane karyo evo
prem bij koine
nahi karu !!

એવું નથી કે એમને યાદ

એવું નથી કે
એમને યાદ ના આવી,
પણ જયારે આવવી જોઈતી
હતી ત્યારે ના આવી !!

evu nathi ke
emane yad na avi,
pan jayare avavi joiti
hati tyare na avi !!

બધા મતલબી નીકળ્યા સાહેબ, જેને

બધા
મતલબી નીકળ્યા સાહેબ,
જેને દોસ્ત સમજ્યા
હતા ક્યારેક !!

badha
matalabi nikalya saheb,
jene dost samajya
hata kyarek !!

Sad Shayari Gujarati

4 years ago

તમે મારા જ છો એવી

તમે મારા જ
છો એવી જીદ નહીં કરું,
પણ એ હકથી કહીશ કે હું
ફક્ત તમારો છું !!

tame mara j
chho evi jid nahi karu,
pan e hakathi kahish ke hu
fakt tamaro chhu !!

બે હાથ અને ત્રીજું મસ્તક

બે હાથ અને
ત્રીજું મસ્તક ના નમે
ત્યાં સુધી ભગવાન શું કરે,
માંગો એમની પાસે કંઇક એવું કે
એ તથાસ્તુ કહેવા મજબુર બને !!

be hath ane
triju mastak na name
tya sudhi bhagavan shun kare,
mango emani pase kaik evu ke
e tathastu kaheva majabur bane !!

Life Quotes Gujarati

4 years ago

જીવનમાં જો તમારી પાછળ બોલનારા

જીવનમાં જો તમારી
પાછળ બોલનારા નહીં હોય,
તો તમે ક્યારેય આગળ નહીં
વધી શકો સાહેબ !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

jivanama jo tamari
pachal bolanara nahi hoy,
to tame kyarey agal nahi
vadhi shako saheb !!
🌹🌻💐shubh savar💐🌻🌹

એ સંબંધ એક દિવસ તૂટી

એ સંબંધ એક
દિવસ તૂટી જ જશે,
જેને સાચવવાનો પ્રયત્ન
કોઈ એક જ કરતુ હશે !!

e sambandh ek
divas tuti j jashe,
jene sachavavano prayatn
koi ek j karatu hashe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.