Shala Rojmel
કોણ કહે છે કે મરવા

કોણ કહે છે કે મરવા
માટે જરૂર પડે ઝેરની,
તારી નફરત જ કાફી છે
એના માટે તો !!

kon kahe chhe ke marava
mate jarur pade jherani,
tari nafarat j kaphi chhe
ena mate to !!

હું તારાથી ગમે એટલી નારાજ

હું તારાથી ગમે
એટલી નારાજ થાવ,
પણ જયારે તું સામે આવીશ
ત્યારે Smile જ કરીશ !!

hu tarathi game
etali naraj thav,
pan jayare tu same avish
tyare smile j karish !!

તમે બસ તક આપતા રહો,

તમે બસ
તક આપતા રહો,
લોકો તમને દગો
આપતા રહેશે !!

tame bas
tak apata raho,
loko tamane dago
apata raheshe !!

Life Quotes Gujarati

3 years ago

હારવાનો ડર અને જીતવાની ઈચ્છા,

હારવાનો ડર
અને જીતવાની ઈચ્છા,
એ બંને વચ્ચેના સમયને
સાતમ-આઠમ કહેવાય છે !!
😂😂😂😂😂😂

haravano dar
ane jitavani iccha,
e banne vacchena samayane
satam-atham kahevay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જો લગનમાં છોકરીવાળા વધુ ડિસ્કો

જો લગનમાં
છોકરીવાળા વધુ ડિસ્કો કરે,
તો સમજી લેવું કે એના ઘરની
માથાકૂટ તમારા ઘરે આવે છે !!
😂😂😂😂😂😂

jo laganama
chhokarivala vadhu disko kare,
to samaji levu ke ena gharani
mathakut tamara ghare ave chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કદર સમય વીત્યા પછી થાય

કદર સમય
વીત્યા પછી થાય તો,
એને કદર નહીં "અફસોસ"
કહેવાય !!

kadar samay
vitya pachi thay to,
ene kadar nahi"afasos"
kahevay !!

Sad Shayari Gujarati

3 years ago

જ્યાં જ્યાં સંબંધોમાં ગણતરી થઈ

જ્યાં જ્યાં
સંબંધોમાં ગણતરી થઈ છે,
ત્યાં પરિણામ હંમેશા બાદબાકીમાં
જ આવ્યા છે !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

jya jya
sambandhoma ganatari thai chhe,
tya parinam hammesha badabakima
j avya chhe !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

એક વીતેલો પ્રસંગ પાછો ઊજવવો

એક વીતેલો
પ્રસંગ પાછો ઊજવવો છે મારે,
જેમા બેવફા હું હોય અને વફાદાર
તને બનાવવો છે !!

ek vitelo
prasang pachho ujavavo chhe mare,
jema bevafa hu hoy ane vafadar
tane banavavo chhe !!

જિંદગીના દાખલાઓમાં મુંઝાતો નહીં દોસ્ત,

જિંદગીના
દાખલાઓમાં મુંઝાતો નહીં દોસ્ત,
જ્યાં જવાબ સાચા હોય છે ત્યાં,
ઘણી વાર મેથડ ખોટી હોય છે !!
🌹🌻🙏શુભ સવાર🙏🌻🌹

jindagina
dakhalaoma munzato nahi dost,
jya javab sacha hoy chhe tya,
ghani var methad khoti hoy chhe !!
🌹🌻🙏shubh savar🙏🌻🌹

સાહેબ જો પ્રેમ સાચો હોત

સાહેબ જો
પ્રેમ સાચો હોત ને તો,
આ દુનિયામાં વૃધાશ્રમ
બન્યા જ ના હોત !!

saheb jo
prem sacho hot ne to,
duniyama vr̥dhasram
banya j na hot !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.