આજકાલ લોકોને બ્લોક કર્યા પછી
આજકાલ લોકોને
બ્લોક કર્યા પછી એવું ફિલ થાય,
કે જાણે એમનું કામ જ તમામ
કરી નાખ્યું હોય !!
😂😂😂😂😂😂
ajakal lokone
blok karya pachi evu fil thay,
ke jane emanu kam j tamam
kari nakhyu hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સુંદરતા તો તારા દિલમાં છે,
સુંદરતા
તો તારા દિલમાં છે,
બાકી ચહેરા તો અહીં
ઘણાના સુંદર છે !!
sundarata
to tara dilama chhe,
baki chahera to ahi
ghanana sundar chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જો દરેક ઈંટમાં અભિમાન હોત,
જો દરેક
ઈંટમાં અભિમાન હોત,
તો આજે એક પણ દીવાલ
ન હોત !!
jo darek
intama abhiman hot,
to aje ek pan dival
n hot !!
Gujarati Suvichar
4 years ago
બહાના બીજા ના શોધ જીવવા
બહાના બીજા
ના શોધ જીવવા માટે,
જિંદગી છું તારી જિંદગીની
જેમ જીવી જા !!
bahana bija
na shodh jivava mate,
jindagi chhu tari jindagini
jem jivi j !!
Romantic Shayari Gujarati
4 years ago
નવા વર્ષની ખુશી તો એટલા
નવા વર્ષની
ખુશી તો એટલા માટે થાય,
કેમ કે ક્રશને મેસેજ કરવાનું
બહાનું મળી ગયું !!
nava varshani
khushi to etal mate thay,
kem ke krashane mesej karavanu
bahanu mali gayu !!
Romantic Shayari Gujarati
4 years ago
દીકુ તું યાદ આવે છે
દીકુ તું યાદ
આવે છે વારંવાર,
હવે તો દર્શન આપ
એકવાર !!
diku tu yad
ave chhe varanvar,
have to darshan ap
ekavar !!
Miss You Shayari Gujarati
4 years ago
જો દુઆથી બધું મળે, તો
જો દુઆથી બધું મળે,
તો હું તને જ માંગુ !!
😘😘😘😘😘
jo duathi badhu male,
to hu tane j mangu !!
😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
હું તો ચાલતો જતો હતો,
હું તો
ચાલતો જતો હતો,
તારા ગાલ પરનો ખાડો
જોયો ને પડી ગયો !!
hu to
chalato jato hato,
tara gal parano khado
joyo ne padi gayo !!
Romantic Shayari Gujarati
4 years ago
તારાથી નહીં હું તારા સમયથી
તારાથી નહીં હું
તારા સમયથી નારાજ છું,
જે ક્યારેય તને મારા માટે
નથી મળતો !!
tarathi nahi hu
tar samayathi naraj chhu,
je kyarey tane mara mate
nathi malato !!
Breakup Shayari Gujarati
4 years ago
લોકો પરિશ્રમનું નહીં, પણ પરિણામનું
લોકો પરિશ્રમનું નહીં,
પણ પરિણામનું સન્માન
કરે છે !!
loko parisramanu nahi,
pan parinamanu sanman
kare chhe !!
Life Quotes Gujarati
4 years ago
