નથી કોઈ કારણ છતા વરસી
નથી કોઈ કારણ
છતા વરસી જાઉં છું,
તને જોઉં છું ને હું થોડો
બહેકી જાઉં છું !!
😘😘😘😘😘😘😘😘
nathi koi karan
chata varasi jau chhu,
tane jou chhu ne hu thodo
baheki jau chhu !!
😘😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
મને સાચું બોલવા વાળા લોકો
મને સાચું બોલવા
વાળા લોકો પસંદ છે,
સારું બોલવાવાળા નહિ !!
mane sachhu bolava
vala loko pasand chhe,
saru bolavavala nahi !!
Narajagi Shayari Gujarati
4 years ago
છેક દરવાજા સુધી આવીને પૂછી
છેક દરવાજા સુધી
આવીને પૂછી ગઈ કિસ્મત,
જિંદગીથી હારી ગયા કે,
ફાવી ગઈ આ રમત ??
chek daravaj sudhi
avine puchi gai kismat,
jindagithi hari gay ke,
favi gai aa ramat??
Life Quotes Gujarati
4 years ago
લાગણીઓને વળી કયાં કોઈ દ્વાર
લાગણીઓને
વળી કયાં કોઈ દ્વાર હોય છે,
જ્યાં મન મળે ત્યાં જ એને
હરિદ્વાર હોય છે !!
laganione
vali kaya koi dvar hoy chhe,
jya man male tya j ene
haridvar hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
જયારે હજારો ભૂલો પછી પણ
જયારે હજારો ભૂલો પછી
પણ તમે તમારી જાતને પ્રેમ કરો છો,
તો બીજાની એક ભૂલ માટે બીજા
જોડે નફરત કેમ ??
jayare hajaro bhulo pachi
pan tame tamari jatane prem karo chho,
to bijani ek bhul mate bija
jode nafarat kem??
Life Quotes Gujarati
4 years ago
એક અજીબ સંબંધ છે તારી
એક અજીબ સંબંધ છે
તારી યાદ અને મારી વચ્ચે,
એ મને જીવવા નથી દેતી અને
હું એમને મરવા નથી દેતો !!
ek ajib sambandh chhe
tari yad ane mari vacche,
e mane jivav nathi deti ane
hu emane marava nathi deto !!
Miss You Shayari Gujarati
4 years ago
આજે નાના છોકરાઓ કહેતા હતા
આજે નાના છોકરાઓ કહેતા
હતા પરીની વાર્તા સંભળાવવાનું,
અને મારી નજર તારા ઘરની
બારી પર આવીને અટકી ગઈ !!
aje nana chhokarao kaheta
hata parini varta sambhalavavanu,
ane mari najar tara gharani
bari par avine ataki gai !!
Romantic Shayari Gujarati
4 years ago
આ જિંદગી જ તમને એવું
આ જિંદગી જ તમને
એવું બધું કરાવશે સાહેબ,
જે તમે ક્યારેય સપનામાં
પણ વિચાર્યું નહીં હોય !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
a jindagi j tamane
evu badhu karavashe saheb,
je tame kyarey sapanama
pan vicharyu nahi hoy !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
4 years ago
ક્યાં સુધી આમ રમત કરીશ,
ક્યાં સુધી
આમ રમત કરીશ,
હું આપીશ દિલ ને
તું એને રમકડું ગણીશ !!
kya sudhi
am ramat karish,
hu apish dil ne
tu ene ramakadu ganish !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આ સુર્યાસ્ત્ત તો ખાલી કહેવાનો
આ સુર્યાસ્ત્ત
તો ખાલી કહેવાનો હતો,
બાકી એમાં ઉદય તો
તારા સ્મરણોનો હતો !!
a suryastt
to khali kahevano hato,
baki ema uday to
tara smaranono hato !!
Miss You Shayari Gujarati
4 years ago
