મર્યાદા રાખવી બહુ જરૂરી છે,
મર્યાદા
રાખવી બહુ જરૂરી છે,
પૈસાની કમી હોય ત્યારે
ખર્ચામાં અને જ્ઞાનની કમી
હોય ત્યારે ચર્ચામાં !!
maryada
rakhavi bahu jaruri chhe,
paisani kami hoy tyare
kharchama ane gnanani kami
hoy tyare charchama !!
Gujarati Suvichar
4 years ago
બહુ જ લાંબી લાંબી વાતો
બહુ જ લાંબી લાંબી
વાતો કરવી છે તારી સાથે,
તું આવજે મારી પાસે તારી
આખી જિંદગી લઈને !!
bahu j lambi lambi
vato karavi chhe tari sathe,
tu avaje mari pase tari
akhi jindagi laine !!
Romantic Shayari Gujarati
4 years ago
આજકાલ સંબંધની કિંમત કરતા, દેખાવની
આજકાલ
સંબંધની કિંમત કરતા,
દેખાવની કિંમત વધારે
થઇ ગઈ છે !!
ajakal
sambandhani kimmat karata,
dekhavani kimmat vadhare
thai gai chhe !!
Sambandh Status Gujarati
4 years ago
જે મળવાનું જ નથી, એને
જે મળવાનું જ નથી,
એને પણ ચાહતા રહેવું
એ દરેકની હિંમતની
વાત નથી !!
je malavanu j nathi,
ene pan chahata rahevu
e darekani himmatani
vat nathi !!
Love Shayari Gujarati
4 years ago
બધા ઓનલાઈન જ છે, પણ
બધા
ઓનલાઈન જ છે,
પણ મારા માટે કોઈ
નહીં !!
badha
onalain j chhe,
pan mara mate koi
nahi !!
Narajagi Shayari Gujarati
4 years ago
એકલતા દુર કરવા ખોટા લોકોની
એકલતા દુર
કરવા ખોટા લોકોની
સંગત ક્યારેય ના કરશો સાહેબ,
કેમ કે ગમે તેવી તરસ લાગી હોય
પણ ઝેર તો ના જ પીવાય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
ekalata dur
karava khota lokoni
sangat kyarey na karasho saheb,
kem ke game tevi taras lagi hoy
pan jher to na j pivay !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
બસ એક વાતનો જવાબ આપ,
બસ એક
વાતનો જવાબ આપ,
આ તારા "HMM" નો હું
જવાબ શું આપું !!
😂😂😂😂😂😂
bas ek
vatano javab ap,
aa tara"hmm" no hu
javab shun apu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારો ફોન આવવો, એ પણ
તારો ફોન આવવો,
એ પણ મારા માટે એક
અલગ ખુશીનું કારણ
હોય છે !!
taro phon avavo,
e pan mara mate ek
alag khushinu karan
hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમના ચક્કરમાં ક્યારેય, દોસ્તોને ગુમાવી
પ્રેમના
ચક્કરમાં ક્યારેય,
દોસ્તોને ગુમાવી
ના બેસતા !!
premana
chakkarama kyarey,
dostone gumavi
na besata !!
Dosti Shayari Gujarati
4 years ago
આપણે એ સંબંધ ખોવાથી જ
આપણે એ સંબંધ
ખોવાથી જ ડરતા હોઈએ છીએ,
જે સંબંધ બહુ પહેલા આપણે
ખોઈ ચુક્યા હોઈએ છીએ !!
apane e sambandh
khovathi j darata hoie chie,
je sambandh bahu pahela apane
khoi chhukya hoie chie !!
Sambandh Status Gujarati
4 years ago
