આજકાલ શરીફ માત્ર એ જ
આજકાલ
શરીફ માત્ર એ જ છે,
જેની હરકતો કોઈ
નથી જાણતું !!
😂😂😂😂😂😂
ajakal
sharif matr e j chhe,
jeni harakato koi
nathi janatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું કે
પૂરી લાઈફ મારી સાથે રહે,
બસ સાથે છીએ એટલો ટાઈમ તો
લાઈફ બનીને રહે !!
hu kya kahu chhu ke
puri laif mari sathe rahe,
bas sathe chie etalo taim to
laif banine rahe !!
Romantic Shayari Gujarati
4 years ago
વ્યક્તિ સારી લાગે એના કરતા,
વ્યક્તિ સારી
લાગે એના કરતા,
વ્યક્તિ મારી લાગે એ
સાચો સંબંધ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
vyakti sari
lage ena karat,
vyakti mari lage e
sacho sambandh !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
વિધિના એવા પણ લેખ લખાઈ
વિધિના એવા
પણ લેખ લખાઈ જાય,
તું મને ક્યાંક અચાનક
દેખાઈ જાય !!
vidhina eva
pan lekh lakhai jay,
tu mane kyank achanak
dekhai jay !!
Romantic Shayari Gujarati
4 years ago
ગુસ્સો મને બધા કરતા વધારે
ગુસ્સો મને બધા કરતા
વધારે આવે છે એ તું જાણે છે,
બસ તારા પર હજુ કાઢ્યો નથી
એ જ મારો પ્રેમ છે !!
gusso mane badha karata
vadhare ave chhe e tu jane chhe,
bas tara par haju kadhyo nathi
e j maro prem chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ભાગ્યને બીજી પેઢી નથી હોતી,
ભાગ્યને
બીજી પેઢી નથી હોતી,
અને પુરુષાર્થને આખો
વંશ હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
bhagyane
biji pedhi nathi hoti,
ane purusharthane akho
vansh hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
સાસુ તો ઈજ્જત કરે એવા
સાસુ તો ઈજ્જત
કરે એવા હોવા જોઈએ,
બાકી બેઈજ્જતી તો રોજ માં
પણ કરે છે !!
😂😂😂😂😂😂
sasu to ijjat
kare eva hova joie,
baki beijjati to roj ma
pan kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એમ તો એ મને આખે
એમ તો એ
મને આખે આખી ગમે છે,
પણ એના ગાલ પર પડતા ખાડા
વધુ ગમે છે !!
em to e
mane akhe akhi game chhe,
pan ena gal par padata khada
vadhu game chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જે આપણા દરેક પ્રકારના મુડને
જે આપણા દરેક
પ્રકારના મુડને સંભાળી શકે,
એવા લોકો ખુબ નસીબવાળાને જ
મળે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
je apana darek
prakarana mudane sambhali shake,
ev loko khub nasibavalane j
male chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
આમ તો એ બહુ મસ્ત
આમ તો
એ બહુ મસ્ત હતી,
પણ અફસોસ કે એ બીજામાં
વ્યસ્ત હતી !!
am to
e bahu mast hati,
pan afasos ke e bijama
vyast hati !!
Broken Heart Shayari Gujarati
4 years ago
