ગુસ્સો મને બધા કરતા વધારે
ગુસ્સો મને બધા કરતા
વધારે આવે છે એ તું જાણે છે,
બસ તારા પર હજુ કાઢ્યો નથી
એ જ મારો પ્રેમ છે !!
gusso mane badha karata
vadhare ave chhe e tu jane chhe,
bas tara par haju kadhyo nathi
e j maro prem chhe !!
Romantic Shayari Gujarati
2 years ago