Shala Rojmel
આ તો લોકડાઉનની મજબૂરી છે,

આ તો
લોકડાઉનની મજબૂરી છે,
બાકી તારા વગર ક્યાં
રહી શકાય છે !!

a to
lokadaunani majaburi chhe,
baki tara vagar kya
rahi shakay chhe !!

પ્રેમ જો સાચો હોય ને

પ્રેમ જો સાચો
હોય ને સાહેબ,
તો ખરાબમાં ખરાબ
સમયમાં પણ એ તમારો
સાથ નિભાવી શકે છે !!

prem jo sacho
hoy ne saheb,
to kharabama kharab
samayma pan e tamaro
sath nibhavi shake chhe !!

Love Shayari Gujarati

4 years ago

પ્રેમ એટલે એકબીજાને, એકબીજાથી વધારે

પ્રેમ એટલે
એકબીજાને, એકબીજાથી
વધારે સુખ આપવાની
હરીફાઈ !!

prem etale
ekabijane, ekabijathi
vadhare sukh apavani
harifai !!

Love Shayari Gujarati

4 years ago

આજે તો એક Kiss આપી

આજે તો એક
Kiss આપી જ દે,
મારા હોઠ તારા હોઠને
Miss કરી રહ્યા છે !!

aje to
ek kiss api j de,
maar hoth tara hothane miss
kari rahya chhe !!

જેની સાથે જિંદગી જીવવાના સપના

જેની સાથે જિંદગી
જીવવાના સપના જોયા હોય,
એ જ વ્યક્તિ વાત કરવાનું બંધ
કરી દે તો દુઃખ તો થાય !!

jeni sathe jindagi
jivavana sapana joya hoy,
e j vyakti vat karavanu bandh
kari de to dukh to thay !!

બધાને એ જ સારા લાગે

બધાને
એ જ સારા લાગે છે,
જે દિલમાં પણ દિમાગ
રાખે છે !!

badhane
e j sara lage chhe,
je dilama pan dimag
rakhe chhe !!

જયારે પણ તારો મેસેજ આવે,

જયારે પણ
તારો મેસેજ આવે,
ત્યારે હું બેહદ ખુશ
થઇ જાઉં છું !!

jayare pan
taro mesej ave,
tyare hu behad khush
thai jau chhu !!

અમીર બનવાનું લક્ષ્ય રાખો, અમીર

અમીર
બનવાનું લક્ષ્ય રાખો,
અમીર દેખાવાનું
નહીં સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

amir
banavanu lakshy rakho,
amir dekhavanu
nahi saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

એટલું પણ ધ્યાનથી ના જોવો

એટલું પણ
ધ્યાનથી ના જોવો
છોકરાઓ, નજર લાગી જશે
તમારી બહેનને !!
😂😂😂😂😂😂

etalu pan
dhyanathi na jovo
chhokarao, najar lagi jashe
tamari bahenane !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

IGNORE કરવામાં અને BUSY રહેવામાં,

IGNORE કરવામાં
અને BUSY રહેવામાં,
બહુ ફરક હોય છે !!

ignore karavama
ane busy rahevama,
bahu farak hoy chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.