સંબંધોને જો સ્વાદિષ્ટ બનાવવા હોય
સંબંધોને જો
સ્વાદિષ્ટ બનાવવા હોય ને,
તો એમાં #Share અને #Care
નામના બે મસાલા ઉમેરવા પડે !!
sambandhone jo
svadisht banavava hoy ne,
to em#share ane#chre
namana be masala umerava pade !!
Sambandh Status Gujarati
4 years ago
મને સૌથી વધુ ગમતી બાબત,
મને સૌથી
વધુ ગમતી બાબત,
તારી સાથે સમય
પસાર કરવો !!
mane sauthi
vadhu gamati babat,
tari sathe samay
pasar karavo !!
Romantic Shayari Gujarati
4 years ago
માત્ર માણસ જ વસેલા હોય
માત્ર માણસ જ
વસેલા હોય જ્યાં,
એવી કોઈ ગલી આ
શહેરમાં જડતી નથી !!
matr manas j
vasel hoy jya,
evi koi gali aa
shaherama jadati nathi !!
Sad Shayari Gujarati
4 years ago
લોકોને જે જોઈએ છે એ
લોકોને જે
જોઈએ છે એ મળતું નથી,
અને જે મળે છે એમાં એ
ખુશ નથી !!
lokone je
joie chhe e malatu nathi,
ane je male chhe ema e
khush nathi !!
Life Quotes Gujarati
4 years ago
પ્રગતી માટે પગથીયું જાતે જ
પ્રગતી માટે પગથીયું
જાતે જ ચડવું પડશે,
બીજાના ખભે ચડીને તો
સ્મશાને જવાય !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
pragati mate pagathiyu
jate j chadavu padashe,
bijana khabhe chadine to
smashane javay !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Gujarati Suvichar
4 years ago
નથી ખબર મને કે ભવિષ્યમાં
નથી ખબર મને
કે ભવિષ્યમાં શું થશે,
પણ હા, તને ભૂલી નહીં શકાય
એ વાત પાકી છે !!
nathi khabar mane
ke bhavishyama shun thashe,
pan ha, tane bhuli nahi shakay
e vat paki chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
પોતાના વખાણ કરી ખુશ થવાનું
પોતાના વખાણ
કરી ખુશ થવાનું શીખી લો,
બાકી તમને બદનામ કરી મજા
લેવાવાળા ઘણા છે !!
🌻🌸🙏શુભ રાત્રી🙏🌸🌻
potan vakhan
kari khush thavanu shikhi lo,
baki tamane badanam kari maj
levavala ghana chhe !!
🌻🌸🙏shubh ratri🙏🌸🌻
Good Night Shayari Gujarati
4 years ago
કેમ સમજાવું કેટલું દુઃખ થાય
કેમ સમજાવું
કેટલું દુઃખ થાય ત્યારે,
કોઈ આપણા મેસેજ વાંચીને
જવાબ ના આપે ત્યારે !!
kem samajavu
ketalu dukh thay tyare,
koi apana mesej vanchine
javab na ape tyare !!
Sad Shayari Gujarati
4 years ago
Morning તો રોજ થાય છે,
Morning
તો રોજ થાય છે,
પણ આપડે તેને Good
બનાવવી પડે છે !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺
morning
to roj thay chhe,
pan apade tene good
banavavi pade chhe !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺
Good Morning Quotes Gujarati
4 years ago
ખાલી બોયફ્રેન્ડ જ નહીં, બેસ્ટ
ખાલી
બોયફ્રેન્ડ જ નહીં,
બેસ્ટ ફ્રેન્ડ પણ
દિલ તોડે છે !!
😂😭😂😭😂
khali
boyfriend j nahi,
best friend pan
dil tode chhe !!
😂😭😂😭😂
Gujarati Jokes
4 years ago
