નાના છોકરાને પોગો અને મોટાને
નાના છોકરાને
પોગો અને મોટાને ઈગો,
કોઈ દિવસ આગળ
વધવા નથી દેતો !!
😂😂😂😂😂😂
nana chhokarane
pogo ane motane ego,
koi divas aagal
vadhava nathi deto !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જિંદગી ઝંડ થઇ જાય છે
જિંદગી ઝંડ
થઇ જાય છે એમની,
જેમના #Cousins
ટોપર હોય છે !!
😜😜😜😜😜😜
jindagi zand
thai jay chhe emani,
jemana #cousins
topper hoy chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
જેની માટે આપણે વેતરાઈ જતા
જેની માટે આપણે
વેતરાઈ જતા હોઈએ છીએ,
એની પાસે જ છેલ્લે છેતરાઈ
જતા હોઈએ છીએ !!
jeni mate apane
vetarai jata hoie chie,
eni pase j chhelle chhetarai
jata hoie chie !!
Sad Shayari Gujarati
4 years ago
જગત જયારે ઝેર જેવું લાગે
જગત જયારે ઝેર
જેવું લાગે છે ને સાહેબ,
ત્યારે એક આધાર અમૃત
જેવો લાગે છે !!
jagat jayare jher
jevu lage chhe ne saheb,
tyare ek aadhar amrut
jevo lage chhe !!
Life Quotes Gujarati
4 years ago
હું તારી રાહ જોઇશ ઢીંગલી,
હું તારી
રાહ જોઇશ ઢીંગલી,
કારણ કે મને તારા સિવાય
બીજું કોઈ નથી જોઈતું !!
hu tari
rah joish dhingali,
karan ke mane tara sivay
biju koi nathi joitu !!
Romantic Shayari Gujarati
4 years ago
મને ઘણા દોસ્ત એવા પણ
મને ઘણા દોસ્ત
એવા પણ મળ્યા છે સાહેબ,
કે જે આજે મારા માટે જિંદગી
કરતા પણ વધારે છે !!
mane ghana dost
eva pan malya chhe saheb,
ke je aje mara mate jindagi
karata pan vadhare chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
જીવનની ભાગદોડમાં થોડું ધ્યાન રાખવું,
જીવનની ભાગદોડમાં
થોડું ધ્યાન રાખવું,
ક્યાંક એવું ના થાય કે
તમે પાછળ રહી જાઓ
અને તમારું પેટ આગળ
નીકળી જાય !!
😂😂😂😂😂😂
jindagini bhagdodma
thodu dhyan rakhavu,
kyak evu na thay k
tame pachhal rahi jao
anetamaru pet aagal
nikali jay !!
Gujarati Jokes
4 years ago
હા મેં કહ્યું હતું કે
હા મેં કહ્યું હતું
કે મને મજાક પસંદ છે,
પણ તે તો મારી જિંદગીને જ
મજાક બનાવી દીધી !!
ha me kahyu hatu
ke mane majak pasand chhe,
pan te to mari jindagine j
majak banavi didhi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
અંતે એનું દિલ ભરાઈ ગયું,
અંતે એનું
દિલ ભરાઈ ગયું,
અને મજબૂરી યાદ આવી !!
ante enu
dil bharai gayu,
ane majaburi yad avi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જે સાવજ હોય ને એ
જે સાવજ હોય ને
એ જ પ્રેમ કરે સાહેબ,
બાકી ભેડિયાઓ તો
#TimePass જ કરે !!
je savaj hoy ne
e j prem kare saheb,
baki bhediyao to
#timepass j kare !!
Love Shayari Gujarati
4 years ago
