ચાહત એટલી પણ ના વધવી
ચાહત એટલી
પણ ના વધવી જોઈએ,
કે પ્રેમી ઓછા ને ગુલામ
વધારે લાગીએ !!
chahat etali
pan na vadhavi joie,
ke premi ocha ne gulam
vadhare lagie !!
Love Shayari Gujarati
4 years ago
દુનિયામાં જો કોઈ સમયસર આવે
દુનિયામાં જો કોઈ
સમયસર આવે તો તે
ખુદ સમય છે,
પછી તે સારો હોય
કે ખરાબ !!
duniyama jo koi
samayasar ave to te
khud samay chhe,
pachi te saro hoy
ke kharab !!
Gujarati Suvichar
4 years ago
જો ઉપરવાળાથી તમારા સંબંધ મજબુત
જો ઉપરવાળાથી
તમારા સંબંધ મજબુત હશે,
તો જમીનવાળા તમારું કંઈ
નહીં બગાડી શકે !!
jo uparavalathi
tamara sambandh majabut hashe,
to jaminavala tamaru kai
nahi bagadi shake !!
Gujarati Suvichar
4 years ago
જીવનમાં ખાસ વ્યક્તિની કમી હોય
જીવનમાં ખાસ
વ્યક્તિની કમી હોય ત્યારે,
જીવન જીવો કે ના જીવો ફીલિંગ
સરખી જ આવે !!
jivanama khas
vyaktini kami hoy tyare,
jivan jivo ke na jivo philing
sarakhi j ave !!
Sad Shayari Gujarati
4 years ago
એ સાચું છે કે થાકી
એ સાચું છે કે
થાકી ગઈ છું તને મનાવીને,
પણ યાદ રાખજે હું હજી
હારી નથી !!
e sachhu chhe ke
thaki gai chhu tane manavine,
pan yad rakhaje hu haji
hari nathi !!
Narajagi Shayari Gujarati
4 years ago
ઘણી બધી અને મોટી ભૂલો
ઘણી બધી
અને મોટી ભૂલો કર્યા વગર,
કોઈ પણ માણસ મોટો
બની શક્યો નથી !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
ghani badhi
ane moti bhulo karya vagar,
koi pan manas moto
bani shakyo nathi !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
4 years ago
માન્યું કે તને સમય નથી
માન્યું કે તને સમય નથી
મારી સાથે વાત કરવાનો,
પણ તું મને રોકી નહિ શકે
તને યાદ કરવાથી !!
manyu ke tane samay nathi
mari sathe vat karavano,
pan tu mane roki nahi shake
tane yad karavathi !!
Miss You Shayari Gujarati
4 years ago
એક દિવસ હતો જ્યારે હું
એક દિવસ હતો જ્યારે
હું તને જાણતી પણ નહીં,
ને આજે તારા સિવાય બીજું
કંઈ દેખાતું જ નથી !!
ek divas hato jyare
hu tane janati pan nahi,
ne aje tara sivay biju
kai dekhatu j nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
દિવસભરના બધા પાપ એમ જ
દિવસભરના બધા
પાપ એમ જ ધોવાઈ જાય,
જો આંખ ખુલતા જ નામ
મહાદેવનું લેવાઈ જાય !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
divasabharana badha
pap em j dhovai jay,
jo ankh khulata j nam
mahadevanu levai jay !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
4 years ago
સમજવા જેટલું સામર્થ્ય હોય ને
સમજવા જેટલું સામર્થ્ય
હોય ને તો ભૂલ પગથીયું બને,
નહીંતર ખાડો જ બને સાહેબ !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
samajava jetalu samarthy
hoy ne to bhul pagathiyu bane,
nahintar khado j bane saheb !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
4 years ago
