કોઈ પણ સંબંધમાં વિશ્વાસ ઉઠી
કોઈ પણ સંબંધમાં
વિશ્વાસ ઉઠી જાય પછી,
તારા સમ ને મારા સમની
શરૂઆત થઇ જાય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
koi pan sambandhama
vishvas uthi jay pachi,
tara sam ne mar samani
sharuat thai jay chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
આવો ને આવો વરસાદ જો
આવો ને આવો
વરસાદ જો નવરાત્રીમાં આવશે,
તો મેકઅપની નદીઓ વહેશે
હો સાહેબ !!
😂😂😂😂😂😂😂
avo ne avo
varasad jo navaratrima avashe,
to mekaapani nadio vaheshe
ho saheb !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જો મન ભરાઈ ગયું હોય
જો મન ભરાઈ ગયું હોય
તો ચોખ્ખી ના પાડી દો ને,
આમેય પ્રેમમાં ક્યાં કોઈની
ઉપર કેસ થાય જ છે !!
jo man bharai gayu hoy
to chokhkhi na padi do ne,
amey premama kya koini
upar kes thay j chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પ્રેમ અને નોકરી બંને એક
પ્રેમ અને નોકરી
બંને એક સમાન હોય છે,
માણસ કરતો રહેશે,
રડતો રહેશે પણ
છોડશે નહીં !!
prem ane nokari
banne ek saman hoy chhe,
manas karato raheshe,
radato raheshe pan
chhodashe nahi !!
Love Shayari Gujarati
4 years ago
ક્યારેય વિચાર્યું ના હતું કે
ક્યારેય વિચાર્યું ના હતું
કે આવું પણ કંઇક થશે,
મારી જાન મારાથી જ
દુર થઇ જશે !!
kyarey vicharyu na hatu
ke avu pan kaik thashe,
mari jan marathi j
dur thai jashe !!
Breakup Shayari Gujarati
4 years ago
ખબર નથી પડતી કે શું
ખબર નથી
પડતી કે શું કરવું,
એટલે તો તને પ્રેમ
કરી બેઠા !!
khabar nathi
padati ke shun karavu,
etale to tane prem
kari beth !!
Romantic Shayari Gujarati
4 years ago
અમુક છોકરીઓ ગાળો નથી આપતી,
અમુક છોકરીઓ
ગાળો નથી આપતી,
બસ હળવેથી ભાઈ કહીને
દિલ તોડી નાખે છે !!
😂😂😂😂😂😂
amuk chhokario
galo nathi apati,
bas halavethi bhai kahine
dil todi nakhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ગરજ પડે તો યાદ કરજે,
ગરજ પડે
તો યાદ કરજે,
તારી જેમ ઇગ્નોર નહીં
થાય મારાથી !!
garaj pade
to yad karaje,
tari jem ignor nahi
thay marathi !!
Narajagi Shayari Gujarati
4 years ago
મને બોયફ્રેન્ડ બનાવવાનો કોઈ શોખ
મને બોયફ્રેન્ડ
બનાવવાનો કોઈ શોખ નથી,
આ તો બેસ્ટીઓ જીવ ખાય છે કે
જીજુ જોઈએ છે !!
😂😂😂😂😂😂
mane boyaphrend
banavavano koi shokh nathi,
aa to bestio jiv khay chhe ke
jiju joie chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દિમાગ વાળું દિલ મને પણ
દિમાગ વાળું દિલ
મને પણ આપો ભગવાન,
કેમ કે આ દિલવાળું દિલ
બહુ તકલીફ આપે છે !!
dimag valu dil
mane pan aapo bhagavan,
kem ke aa dilavalu dil
bahu takalif aape chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
