
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
ખુદને પ્રેમથી
ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની
વચોવચ રાખું છું !!
khudane premathi
khachokhach rakhu chhu,
mara mitrone to hr̥dayani
vachovach rakhu chhu !!
Dosti Shayari Gujarati
2 years ago
થઇ ગયો સ્થિર ક્યારેક હું
થઇ ગયો સ્થિર
ક્યારેક હું કોઈ રાત બની,
હૃદય સોંસરવી તું નીકળી ઘટનાની
કોઈ વાત બની !!
thai gayo sthir
kyarek hu koi rat bani,
hr̥day sonsaravi tu nikali ghatanani
koi vat bani !!
Romantic Shayari Gujarati
2 years ago
મને જરાય ના ગમે, મારા
મને
જરાય ના ગમે,
મારા દોસ્તની આંખોમાં
આંસુ !!
mane
jaray na game,
mara dostani ankhoma
ansu !!
Dosti Shayari Gujarati
2 years ago
એ છોકરી વધારે સારી લાગે,
એ છોકરી
વધારે સારી લાગે,
જે હંમેશા હસતી
રહે છે !!
e chhokari
vadhare sari lage,
je hammesha hasati
rahe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કદાચ નાપાસ થશો તો ચાલી
કદાચ નાપાસ
થશો તો ચાલી જશે સાહેબ,
પણ નાસીપાસ થશો
તો નહીં ચાલે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
kadach napas
thasho to chali jashe saheb,
pan nasipas thasho
to nahi chale !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
2 years ago
પોતે ખરેખર જેટલા સારા હોય,
પોતે ખરેખર
જેટલા સારા હોય,
એટલા દેખાવાની હિંમત બહુ
ઓછા લોકોમાં હોય છે !!
pote kharekhar
jetala sara hoy,
etala dekhavani himmat bahu
ocha lokoma hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
હું ખુબ જ ખુશનસીબ છું,
હું ખુબ
જ ખુશનસીબ છું,
કે મને તમે મળ્યા !!
hu khub
j khushanasib chhu,
ke mane tame mala !!
Romantic Shayari Gujarati
2 years ago
બેશક સારી વ્યક્તિ બનો, પણ
બેશક
સારી વ્યક્તિ બનો,
પણ એ સાબિત કરવામાં
સમય ના બગાડો !!
beshak
sari vyakti bano,
pan e sabit karavama
samay na bagado !!
Life Quotes Gujarati
2 years ago
વિકલ્પો તો બહુ મળશે રસ્તો
વિકલ્પો તો બહુ
મળશે રસ્તો ભુલવાડવા માટે,
પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ
સુધી પહોંચાડવા માટે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
vikalpo to bahu
malashe rasto bhulavadava mate,
pratigna ek j kaphi chhe manjhil
sudhi pahonchadava mate !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
2 years ago
આપણે આપણું ધારેલું કરી શકીએ
આપણે આપણું ધારેલું
કરી શકીએ એ આપણી "હોંશિયારી",
લોકો એમનું ધારેલું આપણી સાથે
ન કરી જાય એ આપણું "મનોબળ" !!
=====:-શુભ સવાર-:=====
apane apanu dharelu
kari shakie e apani"honshiyari",
loko emanu dharelu apani sathe
n kari jay e apanu"manobal" !!
=====:-shubh savar-:=====
Good Morning Quotes Gujarati
2 years ago