
આ નાજુક દિલમાં કોઈ માટે
આ નાજુક દિલમાં
કોઈ માટે એટલો પ્રેમ છે કે,
દરરોજ રાતે આંખ ભીની ન થાય
ત્યાં સુધી ઊંઘ નથી આવતી !!
😪😪😪😪😪😪😪😪
aa najuk dilama
koi mate etalo prem chhe ke,
dararoj rate ankh bhini na thay
tya sudhi ungh nathi avati !!
😪😪😪😪😪😪😪😪
Sad Shayari Gujarati
2 years ago
માણસ વેચાય છે સાહેબ... કેટલો
માણસ વેચાય છે સાહેબ...
કેટલો મોંઘો કે કેટલો સસ્તો..?
એ કિંમત તેની "મજબૂરી"
નક્કી કરે છે !!
🍀🍀🍀🍀🍀🍀🍀
manas vechay chhe saheb...
ketalo mongho ke ketalo sasto..?
e kimmat teni"majaburi"
nakki kare chhe !!
🍀🍀🍀🍀🍀🍀🍀
Gujarati Suvichar
2 years ago
એકલ દોકલ હોય તો ટાળી
એકલ દોકલ
હોય તો ટાળી શકાય,
પણ જો જંગલ જ યાદનું ફૂટી
નીકળે તો શું કરી શકાય !!
ekal dokal
hoy to tali shakay,
pan jo jangal j yadanu phuti
nikale to shun kari shakay !!
Miss You Shayari Gujarati
2 years ago
ક્યારેક આપડે બહુ જ વાત
ક્યારેક આપડે
બહુ જ વાત કરવી હોય છે,
પણ કોઈ સાંભળવા વાળું
હોતું જ નથી !!
kyarek apade
bahu j vat karavi hoy chhe,
pan koi sambhalava valu
hotu j nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
નિયમ છે દોસ્ત નવું આવે
નિયમ છે દોસ્ત નવું
આવે એટલે જુનું ભૂલી જવાનો,
પછી એ વસ્તુ હોઈ
કે વ્યક્તિ !!
niyam chhe dost navu
ave etale junu bhuli javano,
pachi e vastu hoi
ke vyakti !!
Narajagi Shayari Gujarati
2 years ago
ભરી મહેફિલમાં જો એકલું એકલું
ભરી મહેફિલમાં
જો એકલું એકલું લાગેને,
તો સમજી જવું કે કોઈ ખાસ
માણસ ખૂટે છે !!
bhari mahefilama
jo ekalu ekalu lagene,
to samaji javu ke koi khas
manas khute chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ગમતી છોકરી અને ગમતી નોકરી,
ગમતી છોકરી
અને ગમતી નોકરી,
બહુ ઓછા લોકોના
નસીબમાં હોય છે !!
gamati chhokari
ane gamati nokari,
bahu ocha lokona
nasibama hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
પરિવાર અને પેટની ભૂખ માણસને
પરિવાર અને પેટની
ભૂખ માણસને ઝુકાવે છે,
નહીતર સ્વાભિમાન તો સુદામાનું
પણ ક્યાં ઓછું હતું !!
parivar ane petani
bhukh manasane jhukave chhe,
nahitar svabhiman to sudamanu
pan kya ochhu hatu !!
Life Quotes Gujarati
2 years ago
જીવનમાં ગમે તેટલા મોટા બની
જીવનમાં ગમે
તેટલા મોટા બની જાઓ,
પણ માં-બાપના ઋણને ક્યારેય
ના ભૂલતા !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
jivanama game
tetala mota bani jao,
pan ma-bapana r̥unane kyarey
na bhulata !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago
#India માં જેટલા રેલવેના ફાટક
#India માં જેટલા
રેલવેના ફાટક નથી ને,
એના કરતા વધારે મારા
વાળીના નાટક છે !!
😂😂😂😂😂😂
#india ma jetala
railway fatak nathi ne,
ena karata vadhare mara
valina natak chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago