Shala Rojmel
પ્રેમ માત્ર એવા વ્યક્તિને કરજો,

પ્રેમ માત્ર
એવા વ્યક્તિને કરજો,
જે તમને સમજવાના બધા
પ્રયત્ન કરે !!

prem matr
eva vyaktine karajo,
je tamane samajavana badha
prayatn kare !!

Love Shayari Gujarati

3 years ago

પહેલું પગલું હંમેશા, સૌથી મુશ્કેલ

પહેલું
પગલું હંમેશા,
સૌથી મુશ્કેલ
હોય છે !!

pahelu
pagalu hammesha,
sauthi muskel
hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

જે થોડા પણ કોઈ બીજાના

જે થોડા પણ
કોઈ બીજાના હોય,
મારે એ જરા પણ
ના જોઈએ !!

je thoda pan
koi bijana hoy,
mare e jara pan
na joie !!

તારી કસમ, તને યાદ કર્યા

તારી કસમ,
તને યાદ કર્યા વગર
નથી રહેવાતું સનમ !!

tari kasam,
tane yad karya vagar
nathi rahevatu sanam !!

જે માણસ કર્મ કરીને ફળની

જે માણસ કર્મ કરીને
ફળની આશા નથી રાખતો,
એની મદદ તો ભગવાને પણ કરવી
જ પડે છે સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

je manas karm karine
falani asha nathi rakhato,
eni madad to bhagavane pan karavi
j pade chhe saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

દિલમાં એ જ વસે જેનું

દિલમાં એ જ વસે
જેનું મન સાફ હોય સાહેબ,
કારણ કે સોયમાં એ દોરો જ
પ્રવેશી શકે જેમાં કોઈ
ગાંઠ ના હોય !!

dilama e j vase
jenu man saf hoy saheb,
karan ke soyama e doro j
praveshi shake jema koi
ganth na hoy !!

Life Quotes Gujarati

3 years ago

અમુક કેહવત મૂળથી જ ખોટી

અમુક કેહવત
મૂળથી જ ખોટી હોય છે,
જેમ કે ધાર્યું તો ધણીનું
જ થાય છે !!
😂😂😂😂😂😂

amuk kehavat
mulathi j khoti hoy chhe,
jem ke dharyu to dhaninu
j thay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મારા નસીબમાં તું નહીં, ખાલી

મારા
નસીબમાં તું નહીં,
ખાલી રડવાનું જ
લખ્યું છે !!

mara
nasibama tu nahi,
khali radavanu j
lakhyu chhe !!

તમે ભલે કરોડો રૂપિયા કમાઈ

તમે ભલે કરોડો
રૂપિયા કમાઈ લો,
પણ બાળપણના એ દિવસો
પાછા નહીં ખરીદી શકો
હો સાહેબ !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹

tame bhale karodo
rupiya kamai lo,
pan balapanana e divaso
pacha nahi kharidi shako
ho saheb !!
🌹💐🌻shubh ratri🌻💐🌹

ઓયે સાંભળ એક વાત કહું,

ઓયે સાંભળ
એક વાત કહું,
મને બહુ પ્રેમ છે
તારી સાથે !!

oye sambhal
ek vat kahu,
mane bahu prem chhe
tari sathe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.