મારી હિચકીઓ ગવાહ છે સાહેબ,
મારી હિચકીઓ
ગવાહ છે સાહેબ,
રાત્રે ઉંઘ તો એને પણ
નથી આવતી !!
mari hichakio
gavah chhe saheb,
ratre ungh to ene pan
nathi avati !!
Miss You Shayari Gujarati
3 years ago
મારા નસીબથી બસ એટલો જ
મારા નસીબથી બસ
એટલો જ નારાજ છું હું,
કે જેને આખી જિંદગી ચાહી
બસ એના માટે જ આખી
જિંદગી તરસ્યો છું હું !!
mara nasibathi bas
etalo j naraj chhu hu,
ke jene akhi jindagi chahi
bas ena mate j akhi
jindagi tarasyo chhu hu !!
Breakup Shayari Gujarati
3 years ago
===:-દુનિયાનું કડવું સત્ય-:=== પાતળા લોકો
===:-દુનિયાનું કડવું સત્ય-:===
પાતળા લોકો જાડા લોકોથી
વધારે જમે છે !!
===:-duniyanu kadavu saty-:===
patala loko jada lokothi
vadhare jame chhe !!
Gujarati Jokes
3 years ago
કહી દો તમારી ઝુલ્ફોને આમ
કહી દો
તમારી ઝુલ્ફોને
આમ વચ્ચે ના આવે,
આજે આંખોને આંખો
સાથે વાત કરવી છે !!
kahi do
tamari jhulphone
am vacche na ave,
aje ankhone ankho
sathe vat karavi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
અભિમાન ના કરો તમારા ભણતર,
અભિમાન ના કરો તમારા
ભણતર, પૈસા અને રૂપનું સાહેબ,
મોરને તેના પિછાનો બોજ જ
ઉંચે ઉડવા નથી દેતો !!
abhiman na karo tamara
bhanatar, paisa ane rupanu saheb,
morane tena pichano boj j
unche udava nathi deto !!
Gujarati Suvichar
3 years ago
તમે પહેલી નજરના પ્રેમમાં માનો
તમે પહેલી નજરના
પ્રેમમાં માનો છો ?
કે હું બીજી વાર સામેથી
પસાર થાઉં !!
tame paheli najarana
premama mano chho?
ke hu biji var samethi
pasar thau !!
Gujarati Jokes
3 years ago
જ્યારે પણ પ્રેમની વાત થાય
જ્યારે પણ
પ્રેમની વાત થાય છે ને,
મને ફક્ત તારો અને તારો
જ વિચાર આવે છે !!
jyare pan
premani vat thay chhe ne,
mane fakt taro ane taro
j vichar ave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જેમની પાસે સારા દોસ્ત હોય
જેમની પાસે
સારા દોસ્ત હોય છે,
એ ક્યારેય જમીન દોસ્ત
નથી થતા.
jemani pase
sara dost hoy chhe,
e kyarey jamin dost
nathi thata.
Dosti Shayari Gujarati
3 years ago
ગર્લફ્રેન્ડ ઘરે આવવાની હતી એટલે
ગર્લફ્રેન્ડ ઘરે
આવવાની હતી એટલે
મીણબત્તીથી ઘર સજાવ્યું હતું,
પડોશીઓએ મેલીવિદ્યા સમજી
પોલીસ બોલાવી લીધી !!
😂😂😂😂😂😂😂
garlaphrend ghare
avavani hati etale
minabattithi ghar sajavyu hatu,
padoshioe melividya samaji
police bolavi lidhi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ એક એવી લાગણીઓનું બંધન
પ્રેમ એક એવી
લાગણીઓનું બંધન છે,
જેમાં માણસ ખુદને પણ ભૂલી
જાય છે બીજા માટે !!
prem ek evi
laganionu bandhan chhe,
jema manas khudane pan bhuli
jay chhe bija mate !!
Love Shayari Gujarati
3 years ago
