પાણી ઉકાળીને પીવું અને લોહી
પાણી ઉકાળીને
પીવું અને લોહી ડાઈરેક્ટ !!
-અખિલ ગુજરાત પત્ની મંડળ
😂😂😂😂😂
pani ukaline
pivu ane lohi direct !!
-akhil gujarat patni mandal
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
1.5 જીબી ઈન્ટરનેટ લોકોને
1.5 જીબી
ઈન્ટરનેટ લોકોને એમની,
બેરોજગારીનો અહેસાસ
થવા નથી દેતું !!
😂😂😂😂😂
1.5 gb
internet lokone emani,
berojagarino ahesas
thava nathi detu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એકવાર મારી રાધાએ પૂછ્યું શું
એકવાર મારી
રાધાએ પૂછ્યું શું બનવું છે,
મેં પણ કહી દીધું
તારો કૃષ્ણ !!
ekavar mari
radhae puchyu shun banavu chhe,
me pan kahi didhu
taro kr̥shn !!
Romantic Shayari Gujarati
3 years ago
સંબંધમાં જયારે જુઠું બોલવાની શરૂઆત
સંબંધમાં જયારે જુઠું
બોલવાની શરૂઆત થાય,
ત્યારે સંબંધના અંતની શરૂઆત
થઇ ચુકી હોય છે !!
sambandhama ayare juthu
bolavani sharuat thay,
tyare sambandhana antani sharuat
thai chhuki hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
ઝૂકીને તારી આગળ આજે હું
ઝૂકીને તારી આગળ
આજે હું ઇજહાર કરું છું,
ઓયે પાગલ તને હું બહુ જ
પ્રેમ કરું છું !!
jhukine tari agal
aje hu ijahar karu chhu,
oye pagal tane hu bahu j
prem karu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
આજકાલ સાતમું ભણતા છોકરાઓ ગર્લફ્રેન્ડ
આજકાલ સાતમું ભણતા
છોકરાઓ ગર્લફ્રેન્ડ ફેરવે છે,
એક અમે હતા જે દસમાં સુધી આખા
ગામમાં ટાયર ફેરવતા !!
😂😂😂😂😂
ajakal satamu bhanata
chhokarao garlaphrend ferave chhe,
ek ame hata je dasama sudhi aakha
gamama tayar feravata !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આપણે મળ્યા છીએ નાજુક ક્ષણ
આપણે મળ્યા
છીએ નાજુક ક્ષણ વચ્ચે,
હવે ચાલ ખોવાઈ જઈએ
રણ વચ્ચે !!
apane malya
chie najuk kshan vacche,
have chal khovai jaie
ran vacche !!
Romantic Shayari Gujarati
3 years ago
આજે એણે એમ કહીને મારો
આજે એણે એમ
કહીને મારો વાંક કાઢ્યો,
તું મને પ્રેમ કરતો પણ હું તો તને
મિત્ર જ માનતી હતી !!
aje ene em
kahine maro vank kadhyo,
tu mane prem karato pan hu to tane
mitr j manati hati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સમય ઘણું બધું છીનવી જાય
સમય ઘણું બધું
છીનવી જાય છે,
ને એમાં તારો પ્રેમ પણ
આવી જાય છે !!
samay ghanu badhu
chinavi jay chhe,
ne ema taro prem pan
avi jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હું આખો સાગર ખાલી કરી
હું આખો
સાગર ખાલી કરી દઉં,
જો તું મને થોડીક જ બુંદનો
સાચો પ્રેમ આપે !!
hu akho
sagar khali kari dau,
jo tu mane thodik j bundano
sacho prem ape !!
Romantic Shayari Gujarati
3 years ago
