Teen Patti Master Download
બસ એક વાત મને નથી

બસ એક વાત
મને નથી સમજાતી,
સાચે જ તું બદલાઈ ગઈ
છો કે સમય !!

bas ek vat
mane nathi samajati,
sache j tu badalai gai
chho ke samay !!

ઉદાસ હશે એ તો કદાચ

ઉદાસ હશે એ તો
કદાચ પાછા આવી જશે,
પણ જે હસીને ચાલ્યા જશે
એ પાછા નહીં આવે !!

udas hashe e to
kadach pachha avi jashe,
pan je hasine chalya jashe
e pachha nahi ave !!

લાગણીનો ટેકો જો મળી જાય

લાગણીનો ટેકો
જો મળી જાય ને સાહેબ,
પછી લાકડીના ટેકાની જરૂર
નથી પડતી !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

laganino teko
jo mali jay ne saheb,
pachhi lakadina tekani jarur
nathi padati !!
🌹💐🌹shubh savar🌹💐🌹

તું સાથે હતી ત્યારે તારી

તું સાથે હતી ત્યારે
તારી સાથે જિંદગી જીવતો હતો,
અને અત્યારે તારી યાદોની
સાથે જીવું છું !!

tu sathe hati tyare
tari sathe jindagi jivato hato,
ane atyare tari yadoni
sathe jivu chhu !!

જતાવવા નથી માંગતો કે હું

જતાવવા નથી
માંગતો કે હું બહુ સારો છું,
પણ એટલું જરૂર કહીશ કે
ફક્ત તારો છું !!

jatavava nathi
mangato ke hu bahu saro chhu,
pan etalu jarur kahish ke
fakt taro chhu !!

એક સવાર તો એવી પણ

એક સવાર તો
એવી પણ પડશે દિકા,
જ્યારે આપણે બંને સાથે
#Shower લેતા હોઈશું !!

ek savar to
evi pan padashe dika,
jyare apane banne sathe
#shower leta hoishu !!

પ્રેમને સમજવાની કોશિશ કરશો તો

પ્રેમને સમજવાની
કોશિશ કરશો તો સચવાઈ જશે,
બાકી જો પારખવા જશો તો
ક્યાંય ખોવાઈ જશે !!

premane samajavani
koshish karasho to sachavai jashe,
baki jo parakhava jasho to
kyany khovai jashe !!

Love Shayari Gujarati

2 years ago

લે નજર મારી ઉધાર આપું,

લે નજર મારી ઉધાર આપું,
જો પછી દીવાનગીની
શું મજા છે !!

le najar mari udhar apu,
jo pachi divanagini
shu maja chhe !!

હવે તો હવાઓ સાથે હાથ

હવે તો હવાઓ સાથે
હાથ મિલાવી લીધો છે,
એટલે તારી ખબર એ મને
કાનો-કાન આપી જાય છે !!

have to havao sathe
hath milavi lidho chhe,
etale tari khabar e mane
kano-kan api jay chhe !!

નથી ગમતું તારું એક પળ

નથી ગમતું તારું
એક પળ પણ રિસાવું,
પણ એક મજા પણ આવે છે
તને મનાવવાની અને પ્રેમ કેટલો
છે તારાથી એ કહેવાની !!

nathi gamatu taru
ek pal pan risavu,
pan ek maja pan ave chhe
tane manavavani ane prem ketalo
chhe tarathi e kahevani !!

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.