Teen Patti Master Download
પ્રેમ તો ઘણો હતો અમારી

પ્રેમ તો ઘણો
હતો અમારી વચ્ચે,
બસ સમજણ ઓછી પડી
સાથે રહેવા માટે !!

prem to ghano
hato amari vacche,
bas samajan ochhi padi
sathe raheva mate !!

એ લોકોને પ્રેમ કરવા માટે

એ લોકોને પ્રેમ
કરવા માટે જીગર જોઈએ,
જે ક્યારેય આપણા નથી થવાના !!

e lokone prem
karava mate jigar joie,
je kyarey apana nathi thavana !!

Love Shayari Gujarati

2 years ago

પારકાએ થોડો સાથ શું આપ્યો,

પારકાએ
થોડો સાથ શું આપ્યો,
અહી તો પોતાના જ ગદ્દારી
પર ઉતરી આવ્યા !!

paraka e
thodo sath shu apyo,
ahi to potana j gaddari
par utari avya !!

Sad Shayari Gujarati

2 years ago

અહીંયા મને ખુદને જીવવાનું મન

અહીંયા મને ખુદને
જીવવાનું મન નથી થતું,
ને અમુક લોકો આખી જિંદગી મારી
સાથે વિતાવવા માંગે છે !!
😂😂😂😂😂😂

ahinya mane khudane
jivavanu man nathi thatu,
ne amuk loko akhi jindagi mari
sathe vitavava mange chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

વ્યક્તિત્વ એમ જ નહીં નિખરે

વ્યક્તિત્વ એમ જ
નહીં નિખરે સાહેબ,
સંજોગ અને સમાજના ઘા
પણ જીલવા પડશે !!

vyaktitv em j
nahi nikhare saheb,
sanjog ane samajana gha
pan jilava padashe !!

Life Quotes Gujarati

2 years ago

ઠોકર એ માટે નથી લાગતી

ઠોકર એ માટે નથી
લાગતી કે તમે પડી જાઓ,
ઠોકર તો એટલા માટે લાગે છે
કે તમે સમજી જાઓ !!

thokar e mate nathi
lagati ke tame padi jao,
thokar to etala mate lage chhe
ke tame samaji jao !!

Life Quotes Gujarati

2 years ago

દુર જતી વખતે ઘણી ખામીઓ

દુર જતી વખતે ઘણી
ખામીઓ બતાવી એણે મને,
વિચારું છું કે જયારે મળ્યા ત્યારે
શું ખૂબી હતી મારામાં !!

dur jati vakhate ghani
khamio batavi ene mane,
vicharu chhu ke jayare malya tyare
shu khubi hati marama !!

એ વાત સાચી છે કે

એ વાત સાચી છે
કે લોકો બદલી જાય છે,
મેં જોયું છે વિશ્વાસ કરીને !!

e vat sachi chhe
ke loko badali jay chhe,
me joyu chhe vishvas karine !!

Sad Shayari Gujarati

2 years ago

સભ્યતાને લીધે મૌન ન રાખ,

સભ્યતાને
લીધે મૌન ન રાખ,
જમાનો એને તારી
નબળાઈ સમજશે !!

sabhyatane
lidhe maun na rakh,
jamano ene tari
nabalai samajashe !!

Gujarati Suvichar

2 years ago

જે વળાંક પરથી તમે વળી

જે વળાંક પરથી
તમે વળી ગયા હતા,
એ વળાંક પર હું હજી
તમારી રાહ જોવ છું !!

je valank parathi
tame vali gaya hata,
e valank par hu haji
tamari rah jov chhu !!

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.