Teen Patti Master Download
એને બ્લોક કરતા પણ મારી

એને બ્લોક કરતા
પણ મારી આંગળીઓ ધ્રુજે છે,
ને એ કેવા હસતા હસતા દિલ
તોડીને ચાલ્યા ગયા !!

ene block karata
pan mari angalio dhruje chhe,
ne e kev hasata hasata dil
todine chalya gaya !!

આ લાગણીના બંધન પણ કેવા

આ લાગણીના
બંધન પણ કેવા અનોખા છે,
તને મળ્યો નથી છતાં
તને ઓળખું છું !!

aa laganina
bandhan pan keva anokha chhe,
tane malyo nathi chata
tane olakhu chhu !!

ચીનાઓની જેટલી આંખ ખુલે છે,

ચીનાઓની
જેટલી આંખ ખુલે છે,
એટલી આંખ તો સ્કુલના બાળકો
રોજ પ્રાર્થનામાં ખોલે છે !!
😂😂😂😂😂

chinaoni
jetali ankh khule chhe,
etali ankh to skulana balako
roj prarthanama khole chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

ઘણું બધું કહેવું હતું તમને,

ઘણું બધું કહેવું હતું તમને,
પણ ક્યારેક શબ્દો ના મળ્યા તો
ક્યારેક તમે ના મળ્યા !!

ghanu badhu kahevu hatu tamane,
pan kyarek shabdo na malya to
kyarek tame na malya !!

દરેક વાત ઉદાહરણથી ના સમજાય,

દરેક વાત
ઉદાહરણથી ના સમજાય,
સુખ હોય કે દુઃખ સ્વાનુભવે
જ અનુભવાય !!

darek vat
udaharanathi na samajay,
sukh hoy ke dukh svanubhave
j anubhavay !!

Gujarati Suvichar

2 years ago

પ્રેમ કરતા જ મારી રાધા

પ્રેમ કરતા જ
મારી રાધા એ શીખવાડ્યું,
નહીં તો આ કાનુડાને ક્યાં ખબર
હતી કે પ્રેમ શું કહેવાય !!

prem karata j
mari radha e shikhavadyu,
nahi to aa kanudane kya khabar
hati ke prem shun kahevay !!

જે માણસ દરરોજ સવારનો ઉગતો

જે માણસ દરરોજ
સવારનો ઉગતો સુરજ જોઈ શકે છે,
તેનાથી વધારે ભાગ્યશાળી
બીજો કોઈ નથી.

je manas dararoj
savarano ugato suraj joi shake chhe,
tenathi vadhare bhagyashali
bijo koi nathi.

Gujarati Suvichar

2 years ago

એ નારાજ થઈને પણ સાથ

એ નારાજ થઈને
પણ સાથ નથી છોડતો,
એની નારાજગી પણ એટલી
વ્હાલી લાગે છે !!

e naraj thaine
pan sath nathi chhodato,
eni narajagi pan etali
vahali lage chhe !!

ખાલી હસીને કહી દેવાય કે

ખાલી હસીને
કહી દેવાય કે હું ઠીક છું,
બાકી આજના દિવસોમાં
કોઈને કંઈ પડી નથી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

khali hasine
kahi devay ke hu thik chhu,
baki aajna divasoma
koine kai padi nathi !!
💐🌻🌹shubh savar🌹🌻💐

એક ગ્લાસ ઠંડુ પાણી પીવો,

એક ગ્લાસ
ઠંડુ પાણી પીવો,
અને ઘરવાળા 4 બોટલ
ભરાવે છે !!
😂😂😂😂😂😂😂

ek glas
thandu pani pivo,
ane gharavala 4 botal
bharave chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.