Shala Rojmel
હું રાહ જોવું છું એની

હું રાહ જોવું છું એની કે
હમણાં આવશે ઓનલાઈન,
પણ એ તો ઓનલાઈન થઈને
પણ બીજા સાથે વ્યસ્ત છે !!

hu rah jovu chhu eni ke
hamana avashe online,
pan e to online thaine
pan bija sathe vyast chhe !!

તારા વિના જીવવું પડે સરળ

તારા વિના
જીવવું પડે સરળ નથી,
તારા માટે મરવું પડે
મુશ્કેલ નથી !!

tara vina
jivavu pade saral nathi,
tara mate maravu pade
muskel nathi !!

ક્યાં છે અને શું કરે

ક્યાં છે અને શું
કરે છે કંઈ જ ખબર નથી,
આ આંખો હવે એને
જોવા માટે રડે છે !!

kya chhe ane shun
kare chhe kai j khabar nathi,
aankho have ene
jova mate rade chhe !!

જીવનમાં તમે જેમ જેમ શીખતા

જીવનમાં તમે
જેમ જેમ શીખતા જશો,
તેમ તેમ તમને ખબર પડશે કે
તમે કેટલા અભણ છો !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹

jivanama tame
jem jem shikhata jasho,
tem tem tamane khabar padashe ke
tame ketala abhan chho !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹

====== :- કડવું સત્ય -:

====== :- કડવું સત્ય -: ======
લાગણીઓ જ્યારે
ઓછી થતી જાય છે,
ત્યારે જવાબ ટૂંકા થઈને
ઘટતા જાય છે !!
======= શુભ રાત્રી =========

======:- kadavu saty -: ======
laganio jyare
ochi thati jay chhe,
tyare javab tunka thaine
ghatata jay chhe !!
======= shubh ratri =========

Life Quotes Gujarati

4 years ago

ક્યારેક તો ભૂલા પડેલા રસ્તે

ક્યારેક તો ભૂલા
પડેલા રસ્તે પાછા ફરો,
તમારા વગર અહી ઘણા પંખીના
માળા ચિત્રાય ગયા છે !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿

kyarek to bhula
padela raste pachha faro,
tamara vagar ahi ghana pankhina
mala chitray gaya chhe !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿

Life Quotes Gujarati

4 years ago

ઓળખાણથી મળેલું કામ થોડા સમય

ઓળખાણથી મળેલું
કામ થોડા સમય માટે રહે છે,
પરંતુ કામથી મળેલી ઓળખાણ
આજીવન રહે છે !!

olakhanathi malelu
kam thoda samay mate rahe chhe,
parantu kamathi maleli olakhan
aajivan rahe chhe !!

Life Quotes Gujarati

4 years ago

સાચું તો એ છે કે,

સાચું તો એ છે કે,
હદથી વધુ સારા બનશો તો
હદથી વધુ ઉપયોગ થાશે !!

sachhu to e chhe ke,
hadathi vadhu sara banasho to
hadathi vadhu upayog thashe !!

તમારી સમસ્યાનું નિરાકરણ તમે જાતે

તમારી સમસ્યાનું નિરાકરણ
તમે જાતે જ શોધો સાહેબ,
કેમ કે દુનિયા સલાહ જ
આપશે સાથ નહીં !!

tamari samasyanu nirakaran
tame jate j shodho saheb,
kem ke duniya salah j
apashe sath nahi !!

Gujarati Suvichar

4 years ago

જ્યાં સુધીમાં આપણે જાણીએ કે

જ્યાં સુધીમાં આપણે
જાણીએ કે આ જિંદગી શું છે,
ત્યાં સુધીમાં તો એ અડધી
વીતી ચુકી હોઈ છે !!

jya sudhima apane
janie ke aa jindagi shu chhe,
tya sudhima to e adadhi
viti chhuki hoi chhe !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.