જયારે તું હતો ત્યારે સમય
જયારે તું હતો
ત્યારે સમય ના મળ્યો,
અને હવે જયારે સમય મળ્યો
ત્યારે તું ના મળ્યો !!
jayare tu hato
tyare samay na malyo,
ane have jayare samay malyo
tyare tu na malyo !!
Breakup Shayari Gujarati
4 years ago
ઉમરના આ પડાવ પર પહોંચ્યા
ઉમરના આ પડાવ
પર પહોંચ્યા પછી અને આટલો
અનુભવ હોવા છતાં,
આજે પાછું મારું "PARLE-G"
ચામાં પડી ગયું !!
😂😂😂😂😂😂
umarana padav
par pahochya pachi ane aatalo
anubhav hova chata,
aje pachhu maru"parle-g"
chama padi gayu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હાથ મારો પકડી રાખજે સમય
હાથ મારો પકડી
રાખજે સમય બહુ ભારી છે,
હારી ના જાઉં સમયથી એ
જવાબદારી હવે તારી છે !!
hath maro pakadi
rakhaje samay bahu bhari chhe,
hari na jau samayathi e
javabadari have tari chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બે હસતી ખેલતી જિંદગી બરબાદ
બે હસતી ખેલતી
જિંદગી બરબાદ થઇ જાય,
બસ એનું જ નામ પ્રેમ !!
be hasati khelati
jindagi barabad thai jay,
bas enu j nam prem !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આજે ટીકીટ કેન્સલ કરાવી બોલો,
આજે ટીકીટ
કેન્સલ કરાવી બોલો,
હમણાં વિદેશ જઈએ તો નકામી
લોકો શંકા કરે !!
😂😂😂😂😂😂
aje tikit
kensal karavi bolo,
hamana videsh jaie to nakami
loko shanka kare !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દુઃખ સહન કરવાથી જ માણસને,
દુઃખ સહન
કરવાથી જ માણસને,
જિંદગીમાં સુખની કિંમત
સમજાય છે !!
dukh sahan
karavathi j manasane,
jindagima sukhani kimmat
samajay chhe !!
Gujarati Suvichar
4 years ago
હું પણ એનો પ્રેમ હતી,
હું પણ એનો પ્રેમ હતી,
પરંતુ જ્યારે એને સમય
મળતો ત્યારે જ !!
hu pan eno prem hati,
parantu jyare ene samay
malato tyare j !!
Bewafa Shayari Gujarati
4 years ago
પૂછી જોજો કોઈ પ્રેમીને, મિલનના
પૂછી જોજો કોઈ પ્રેમીને,
મિલનના સુખ કરતા વિરહનો
ડર વધુ હોય છે !!
puchi jojo koi premine,
milanana sukh karata virahano
dar vadhu hoy chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
જતાવવા નથી માંગતો કે હું
જતાવવા નથી
માંગતો કે હું કેટલો સારો છું,
પણ એટલું યાદ રાખજે કે
હું ફક્ત તારો છું !!
jatavava nathi
mangato ke hu ketalo saro chhu,
pan etalu yad rakhaje ke
hu fakt taro chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમમાં કેટલી બાધા દેખી, તો
પ્રેમમાં કેટલી બાધા દેખી,
તો પણ કૃષ્ણ સાથે
રાધા દેખી !!
premama ketali badha dekhi,
to pan kr̥shn sathe
radha dekhi !!
Love Shayari Gujarati
4 years ago
