Shala Rojmel
એક્સેપ્ટ કરતા શીખી જાઓ સાહેબ,

એક્સેપ્ટ કરતા
શીખી જાઓ સાહેબ,
જિંદગી તમને રિસ્પેક્ટ આપશે !!

except karata
shikhi jao saheb,
jindagi tamane respect aapashe !!

Life Quotes Gujarati

4 years ago

તમારે પ્રેમ જોઈએ છે તો

તમારે પ્રેમ જોઈએ છે
તો પહેલા પૈસાદાર બનો,
પછી જુઓ લાઈન લાગશે
તમને પ્રેમ કરવાવાળાની !!

tamare prem joie chhe
to pahela paisadar bano,
pachi juo line lagashe
tamane prem karavavalani !!

Life Quotes Gujarati

4 years ago

અપડેટ નથી કરવા માંગતો હું

અપડેટ નથી
કરવા માંગતો હું જિંદગીને,
બસ જ્યાં તું અને હું સાથે હતા
એ લાસ્ટ અપડેટ જ બસ છે !!

update nathi
karava mangato hu jindagine,
bas jya tu ane hu sathe hata
e last update j bas chhe !!

નક્કી એના ચણતરમાં આંસુ રેડાયા

નક્કી એના
ચણતરમાં આંસુ રેડાયા હશે,
બાકી હરખનું મકાન આટલું
પાક્કું ના હોય !!

nakki ena
chanatarama aansu redaya hashe,
baki harakhanu makan atalu
pakku na hoy !!

એ ચશ્મીસને મારો પ્રેમ પણ,

એ ચશ્મીસને
મારો પ્રેમ પણ,
પહેલી એપ્રિલની જેમ
મજાક લાગે છે !!

e chashmisane
maro prem pan,
paheli april ni jem
majak lage chhe !!

દિલ તો લાગણીનો દરિયો છે,

દિલ તો
લાગણીનો દરિયો છે,
એ તરાવી પણ જાણે અને
ડુબાડી પણ જાણે !!

dil to
laganino dariyo chhe,
e taravi pan jane ane
dubadi pan jane !!

Love Shayari Gujarati

4 years ago

મન ભરીને જોઈ લેજે આજ

મન ભરીને
જોઈ લેજે આજ મને,
કદાચ કાલ તું ચાહીશ
પણ હું નહીં હોવ તો ?

man bharine
joi leje aj mane,
kadach kal tu chahish
pan hu nahi hov to?

એને દરરોજ ઓનલાઈન જોઇને, જીવ

એને દરરોજ
ઓનલાઈન જોઇને,
જીવ બાળવા કરતા એને
બ્લોક કરી દો !!

ene dararoj
online joine,
jiv balava karata ene
block kari do !!

તને કરેલી એ છેલ્લી #hug,

તને કરેલી
એ છેલ્લી #hug,
મને આજે પણ યાદ છે !!

tane kareli
e chhelli #hug,
mane aje pan yad chhe !!

મને જે વિશ્વાસ તારા પર

મને જે
વિશ્વાસ તારા પર છે,
એ ક્યારેય તુટવા ના
દેતી ઢીંગલી !!

mane je
vishvas tara par chhe,
e kyarey tutava na
deti dhingali !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.