જે તમારી ખુશી માટે હાર
જે તમારી ખુશી
માટે હાર માની લે,
એનાથી તમે ક્યારેય
જીતી નહીં શકો !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
je tamari khushi
mate har mani le,
enathi tame kyarey
jiti nahi shako !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
સફળતા પછી શાંતિ મળે જ,
સફળતા
પછી શાંતિ મળે જ,
એવું જરૂરી નથી એ કાલે
સાબિત થઇ ગયું !!
😭😭😭😭😭😭
safalata
pachi shanti male j,
evu jaruri nathi e kale
sabit thai gayu !!
😭😭😭😭😭😭
Sad Shayari Gujarati
3 years ago
જેને આપણે દિલથી પ્રેમ કરીએ
જેને આપણે
દિલથી પ્રેમ કરીએ છીએ,
એ લોકો હંમેશા દુર
જ હોય છે !!
jene apane
dilathi prem karie chie,
e loko hammesha dur
j hoy chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
અમુક લોકો નામ તો અમુક
અમુક લોકો નામ તો
અમુક લોકો પૈસા કમાય છે,
બહુ થોડા હોય છે જે લોકોના
દિલમાં જગ્યા કમાય છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
amuk loko nam to
amuk loko paisa kamay chhe,
bahu thoda hoy chhe je lokona
dilama jagya kamay chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
આદત પાડ્યા પછી લોકો, હંમેશા
આદત પાડ્યા પછી લોકો,
હંમેશા છોડીને ચાલ્યા જાય છે !!
aadat padya pachi loko,
hammesha chhodine chalya jay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મને કહે છે હું હંમેશા
મને કહે છે હું
હંમેશા તારી સાથે રહીશ,
બહુ પ્રેમ કરે છે મને મારી
આ ઉદાસી !!
mane kahe chhe hu
hammesha tari sathe rahish,
bahu prem kare chhe mane mari
aa udasi !!
Sad Shayari Gujarati
3 years ago
આ દુનિયામાં એ દરેક માણસ
આ દુનિયામાં એ
દરેક માણસ એકલો જ છે,
જેને સાચા દિલથી કોઈને
પ્રેમ કર્યો હોય !!
aa duniyama e
darek manas ekalo j chhe,
jene sacha dil thi koine
prem karyo hoy !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સવારે ચાની સાથે તારી એક
સવારે ચાની સાથે
તારી એક ચુમ્મી મળી જાય,
તો મારો આખો દિવસ
મસ્ત બની જાય !!
savare chani sathe
tari ek chhummi mali jay,
to maro akho divas
mast bani jay !!
Romantic Shayari Gujarati
3 years ago
#Block કરવાનો મતલબ, કોઈને છેલ્લી
#Block કરવાનો મતલબ,
કોઈને છેલ્લી ઈચ્છા પૂછ્યા
વિના જ ફાંસી આપી દેવી !!
😂😂😂😂😂😂
#block karavano matalab,
koine chhelli iccha puchya
vina j afansi aapi devi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેનાથી જે થાય એ કરી
જેનાથી
જે થાય એ કરી લે,
જ્યાં સુધી જીવીશ ત્યાં
સુધી તારી સાથે જ રહીશ !!
jenathi
je thay e kari le,
jya sudhi jivish tya
sudhi tari sathe j rahish !!
Romantic Shayari Gujarati
3 years ago
