Shala Rojmel
ઓયે તું મારી ગર્લફ્રેન્ડ નહીં,

ઓયે તું
મારી ગર્લફ્રેન્ડ નહીં,
બેસ્ટ ફ્રેન્ડ બનીને મારી
સાથે રહેજે !!

oye tu
mari girlfriend nahi,
best friend banine mari
sathe raheje !!

જો લગ્ન કરવા જ ના

જો લગ્ન કરવા જ ના હોય,
તો છોકરીઓ એના WhatsApp
નંબર શું કામ આપતી હશે !!
😂😂😂😂😂😂

jo lagn karava j na hoy,
to chhokario ena whatsapp
nomber shu kam aapati hashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ક્યારેક એવું મન થાય છે,

ક્યારેક એવું મન થાય છે,
કે આપણા સંબંધનું નામ પ્રેમ
નહીં પરંતુ દર્દ રાખી
દેવું જોઈએ !!

kyarek evu man thay chhe,
ke aapana sambandhanu nam prem
nahi parantu dard rakhi
devu joie !!

તારી ખુશી જરૂરી છે, વાતો

તારી
ખુશી જરૂરી છે,
વાતો કરવાનું કે
મળવાનું નહીં !!

tari
khushi jaruri chhe,
vato karavanu ke
malavanu nahi !!

સંસારમાં જીવવું સહેલું નથી, પણ

સંસારમાં
જીવવું સહેલું નથી,
પણ દરવાજો ખોલો તો
એકાદ રસ્તો તો તમને
મજીલ સુધી જરૂર
પહોંચાડશે !!

sansarama
jivavu sahelu nathi,
pan daravajo kholo to
ekad rasto to tamane
majil sudhi jarur
pahonchadashe !!

Life Quotes Gujarati

4 years ago

જે વ્યક્તિ માળા ફેરવતો હોય,

જે વ્યક્તિ
માળા ફેરવતો હોય,
એ ક્યારેય કોઈનો
માળો ના વિખે !!

je vyakti
mala feravato hoy,
e kyarey koino
malo na vikhe !!

Gujarati Suvichar

4 years ago

સો વાતની એક વાત, પ્રેમ

સો વાતની એક વાત,
પ્રેમ પરાણે ના થાય !!

so vatani ek vat,
prem parane na thay !!

Love Shayari Gujarati

4 years ago

Best Relationship એ છે, જેમાં

Best Relationship એ છે,
જેમાં ગઈ કાલની Fight ની અસર
આજમાં ના જોવા મળે !!

best relationship e chhe,
jema gai kalani fight ni asar
aajama na jova male !!

કોઈને દગો ના આપો, જો

કોઈને દગો ના આપો,
જો તમે ખુશ ના હોય તો
સામેથી કહીને છોડી દો !!

koine dago na apo,
jo tame khush na hoy to
samethi kahine chhodi do !!

આમ તો ચા એક વ્યવહાર

આમ તો ચા
એક વ્યવહાર છે,
પણ દોસ્તો સાથે ચા
એક તહેવાર છે !!

aam to cha
ek vyavahar chhe,
pan dosto sathe cha
ek tahevar chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.