Shala Rojmel
રાતો ખાલી શિયાળામાંજ લાંબી નથી

રાતો ખાલી
શિયાળામાંજ લાંબી નથી હોતી,
બસ એક્વાર કોઈને પ્રેમ તો
કરીને જુઓ !!

rato khali
shiyalamaj lambi nathi hoti,
bas ekvar koine prem to
karine juo !!

આખરે એ દિવસો આવી ગયા

આખરે એ
દિવસો આવી ગયા છે,
જેમાં છોકરીઓ ઠંડીથી ધ્રુજતી
રહેશે પણ લગ્નપ્રસંગમાં
સ્વેટર નહીં પહેરે !!
😂😂😂😂😂😂

aakhare e
divaso avi gaya chhe,
jema chhokario thandithi dhrujati
raheshe pan lagnaprasangama
svetar nahi pahere !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ખબર જ હતી બંનેને કે

ખબર જ હતી બંનેને કે
આપણું કોઈ ભવિષ્ય નથી,
તો પણ ખબર નહીં કેમ આટલો
બધો પ્રેમ થઇ ગયો !!

khabar j hati bannene ke
aapanu koi bhavishy nathi,
to pan khabar nahi kem atalo
badho prem thai gayo !!

થપ્પડથી ડર નથી લાગતો, રાતે

થપ્પડથી
ડર નથી લાગતો,
રાતે ફોન મંતરતી વખતે
પપ્પાના આવી જવાથી
લાગે છે સાહેબ !!
😂😂😂😂😂😂

thappadathi
dar nathi lagato,
rate phon mantarati vakhate
pappana aavi javathi
lage chhe saheb !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

એ #Free તો છે, પણ

એ #Free તો છે,
પણ કોઈ બીજા માટે !!

e #free to chhe,
pan koi bija mate !!

બધું ઓનલાઈન થઇ ગયું છે

બધું ઓનલાઈન
થઇ ગયું છે આજકાલ,
બસ લાફો મારવા માટે
રૂબરૂ જવું પડે છે !!
😂😂😂😂😂😂

badhu onalain
thai gayu chhe ajakal,
bas lafo marava mate
rubaru javu pade chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મોડી રાતના ઉજાગરા મંજુર તો

મોડી રાતના ઉજાગરા
મંજુર તો એને પણ નહીં હોય,
પણ આ મારી સાથે કરેલી બેવફાઈ
એને સુવા નહીં દે !!

modi ratana ujagara
manjur to ene pan nahi hoy,
pan aa mari sathe kareli bevafai
ene suva nahi de !!

ફરિયાદ તો કંઈ નથી કરવી

ફરિયાદ તો
કંઈ નથી કરવી હવે,
બસ હું મૌન છું અને
કારણ તું છે !!

phariyad to
kai nathi karavi have,
bas hu maun chhu ane
karan tu chhe !!

જે છોડીને ચાલ્યા જાય છે,

જે છોડીને
ચાલ્યા જાય છે,
ખબર નહીં શું મળતું
હશે એમને !!

je chhodine
chalya jay chhe,
khabar nahi shu malatu
hashe emane !!

સાચો માણસ એજ છે જે

સાચો માણસ એજ છે
જે નાના માણસોની કદર કરે,
કેમ કે દિલતો બધા પાસે
હોય છે પણ દિલદાર બધા
નથી હોતા !!

sacho manas ej chhe
je nana manasoni kadar kare,
kem ke dilato badha pase
hoy chhe pan dildar badha
nathi hota !!

Gujarati Suvichar

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.