Shala Rojmel
કોઈનો મેસેજ ના આવવો એ

કોઈનો મેસેજ ના
આવવો એ પણ એક મેસેજ છે,
કે હવે એના દિલમાં તમારા
માટે જગ્યા નથી !!

koino mesej na
avavo e pan ek mesej chhe,
ke have ena dil ma tamara
mate jagya nathi !!

Sad Shayari Gujarati

4 years ago

દિલતો લાગણીનો દરીયો છે સાહેબ,

દિલતો લાગણીનો
દરીયો છે સાહેબ,
એ તરાવી પણ જાણે છે અને
ડુબાડી પણ જાણે છે !!

dil to laganino
dariyo chhe saheb,
e taravi pan jane chhe ane
dubadi pan jane chhe !!

Sad Shayari Gujarati

4 years ago

બીજાની વાતો કરવી એજ અમુકની

બીજાની વાતો કરવી
એજ અમુકની મંજિલ છે,
ડીગ્રી વગર પણ સાહેબ
ઘણા અહીં વકીલ છે !!

bijani vato karavi
ej amukani manjil chhe,
degree vagar pan saheb
ghan ahi vakil chhe !!

દુનિયાનું ખુબજ મુશ્કેલ કામ, "આપણાં"

દુનિયાનું
ખુબજ મુશ્કેલ કામ,
"આપણાં" માંથી "આપણાં"
શોધવા !!

duniyanu
khubaj muskel kam,
"apana" manthi "apana"
shodhava !!

Life Quotes Gujarati

4 years ago

નફરતોને બાળશો તો, પ્રેમ ની

નફરતોને બાળશો તો,
પ્રેમ ની રોશની થશે,
માણસો તો જયારે પણ બળશે
એમની તો રાખ જ થશે !!

nafaratone balasho to,
prem ni roshani thashe,
manaso to jayare pan balashe
emani to rakh j thashe !!

Gujarati Suvichar

4 years ago

તને ખબર ના હોય તો

તને ખબર ના
હોય તો સાંભળી લે,
તું બહુ મોટી ચાંપલી છે !!
😂😂😂😂😂

tane khabar na
hoy to sambhali le,
tu bahu moti champali chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ઉનાળાની આ સખત ગરમીમાં, જોઈએ

ઉનાળાની
આ સખત ગરમીમાં,
જોઈએ છે ઠંડક
તારા પ્રેમની !!

unalani
aa sakhat garamima,
joie chhe thandak
tara premani !!

આજકાલ લોકો I Love You

આજકાલ લોકો
I Love You તો એમ બોલે,
જાણે કોઈને Hi Hello
કરતા હોય !!

ajakal loko
i love you to em bole,
jane koine hi hello
karat hoy !!

એકવાર નહીં હજારવાર જોયો ફોટો

એકવાર નહીં
હજારવાર જોયો ફોટો તારો,
તો પણ જો ને જીવ ના
ધરાયો મારો !!

ekavar nahi
hajaravar joyo photo taro,
to pan jo ne jiv na
dharayo maro !!

અગણિત યાદો છે એ વીતેલા

અગણિત યાદો છે
એ વીતેલા પળોની,
એક ભૂલવા બેસું તો સો
યાદ આવી જાય છે !!

aganit yado chhe
e vitela paloni,
ek bhulava besu to so
yad aavi jay chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.