Shala Rojmel
ચહેરા પર મરવાવાળા શું જાણે,

ચહેરા પર મરવાવાળા શું જાણે,
દિલની ખુબસુરતી શું છે !!

chhera par maravavala shu jane,
dil ni khubasurati shu chhe !!

Love Shayari Gujarati

4 years ago

છોકરીઓ બધું જ કરી શકશે,

છોકરીઓ બધું જ કરી શકશે,
પણ છોકરાઓની જેમ દાઢી મુછ
નહીં રાખી શકે !!
😂😂😂😂😂😂

chhokario badhu j kari shakashe,
pan chhokaraoni jem dadhi much
nahi rakhi shake !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જો સાંભળવા અને સંભળવાના ચક્કરમાંથી

જો સાંભળવા અને સંભળવાના
ચક્કરમાંથી તમે બહાર આવી જશો,
તો ખયાલ આવશે કે જિંદગીમાં ખરેખર
કેટલી હકિકત શાંતિ છે !!

jo sambhalava ane sambhalavana
chakkaramanthi tame bahar aavi jasho,
to khayal avashe ke jindagima kharekhar
ketali hakikat shanti chhe !!

Life Quotes Gujarati

4 years ago

આંખો સુધી આવે ને વહી

આંખો સુધી
આવે ને વહી ના શકે,
એ આંસુઓનું મુલ્ય
કોઈ કહી ના શકે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

aankho sudhi
ave ne vahi na shake,
e aansuonu muly
koi kahi na shake !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

બેગુનાહ હોવા છતાં પણ સજા

બેગુનાહ હોવા
છતાં પણ સજા મળી છે,
હવે પ્રેમમાં પણ વકીલની
જરૂર પડી છે !!

begunah hova
chata pan saja mali chhe,
have premama pan vakil ni
jarur padi chhe !!

ફક્ત ને ફક્ત એટલું જ

ફક્ત ને ફક્ત એટલું જ
જીવન માંગુ છું હું ભગવાન પાસે,
જેટલો તારો સાથ હોય !!

phakt ne fakt etalu j
jivan mangu chhu hu bhagavan pase,
jetalo taro sath hoy !!

એ એટલા ખુશ છે કે

એ એટલા ખુશ છે
કે હિંમત જ નથી થતી,
એ પૂછવાની કે મારી યાદ
આવે છે કે નહીં !!

e etala khush chhe
ke himmat j nathi thati,
e puchavani ke mari yad
ave chhe ke nahi !!

સાચવવા પડે એ સંબંધ નથી

સાચવવા પડે
એ સંબંધ નથી હોતા,
અને સાચા સંબંધને સાચવવા
નથી પડતા !!

sachavava pade
e sambandh nathi hota,
ane sacha sambandhane sachavava
nathi padata !!

શબ્દોને પણ સ્વાદ હોય છે

શબ્દોને પણ
સ્વાદ હોય છે સાહેબ,
પીરસતા પહેલા એકવાર
ચાખી લેજો !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

sabdone pan
svad hoy chhe saheb,
pirasata pahela ekavar
chakhi lejo !!
💐🌹💐shubh savar💐🌹💐

જે આપણા ખાસ છે, બસ

જે આપણા ખાસ છે,
બસ એ જ ઝેરીલા સાપ છે !!

je apan khas chhe,
bas e j jherila sap chhe !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.