
એક જ દિલ છે મારી
એક જ
દિલ છે મારી પાસે,
એને પણ ભણવામાં
લગાવી દેવાનું ?
😡😂😡😂😡😂
ek j
dil chhe mari pase,
ene pan bhanavama
lagavi devanu?
😡😂😡😂😡😂
Gujarati Jokes
2 years ago
હવે એ Number ફક્ત નામનો
હવે એ Number ફક્ત
નામનો જ રહી ગયો સાહેબ,
જેની સાથે વાત કરવાથી અલગ
જ ખુશી મળતી હતી મને !!
have e number fakt
namano j rahi gayo saheb,
jeni sathe vat karavathi alag
j khushi malati hati mane !!
Breakup Shayari Gujarati
2 years ago
તારા જવાથી બીજું તો શું
તારા જવાથી
બીજું તો શું થશે,
બસ આ હૃદય ધબકારો
ચુકી જશે !!
tara javathi
biju to shu thashe,
bas aa raday dhabakaro
chhuki jashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું તને ખુબ જ #Miss
હું તને ખુબ
જ #Miss કરું છું,
પણ તકલીફ એ છે કે આ
વાતને તું કોઈ દિવસ
સમજતી જ નથી !!
hu tane khub
j#miss karu chhu,
pan takalif e chhe ke aa
vatane tu koi divas
samajati j nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
કોઈ વ્યક્તિની ચિંતા દિલથી થવા
કોઈ વ્યક્તિની
ચિંતા દિલથી થવા લાગે,
પછી એ વ્યક્તિથી દુર રહેવું
ખુબ મુશ્કેલ છે !!
koi vyaktini
chinta dilathi thava lage,
pachi e vyaktithi dur rahevu
khub muskel chhe !!
Life Quotes Gujarati
2 years ago
કેટલા નસીબદાર હોય છે એવા
કેટલા નસીબદાર
હોય છે એવા લોકો,
જેમને આ ખોટી દુનિયામાં
સાચોપ્રેમ કરવાવાળા
મળ્યા હોય છે !!
ketala nasibadar
hoy chhe eva loko,
jemane khoti duniyama
sachoprem karavavala
malya hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
જે ક્યારેય ના ભરાય એવો
જે ક્યારેય ના ભરાય
એવો એક ભાવ હોય છે,
હા બસ એનું નામ જ
લગાવ હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
je kyarey na bharay
evo ek bhav hoy chhe,
ha bas enu nam j
lagav hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
કંઇક કરવું જ હોય તો
કંઇક કરવું જ
હોય તો જલસા કરો,
પારકી પંચાત તો આખું
ગામ કરે છે સાહેબ !!
😂😂😂😂😂😂
kaik karavu j
hoy to jalasa karo,
paraki panchat to aakhu
gam kare chhe saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એટલી તો ખબર પડી ગઈ
એટલી તો
ખબર પડી ગઈ હવે,
લોકોના મન વાતાવરણ કરતા
પણ વધુ બદલે છે !!
etali to
khabar padi gai have,
lokona man vatavaran karata
pan vadhu badale chhe !!
Sad Shayari Gujarati
2 years ago
આજે એક ગાંડી જોઈ, તો
આજે એક ગાંડી જોઈ,
તો મને તારી યાદ આવી ગઈ !!
😜😜😜😜😜😜
aje ek gandi joi,
to mane tari yad aavi gai !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago