
જયારે સામે આવી હકીકત એની,
જયારે સામે
આવી હકીકત એની,
મને મારી જ પસંદ પર
રડવું આવ્યું !!
jayare same
avi hakikat eni,
mane mari j pasand par
radavu avyu !!
Bewafa Shayari Gujarati
2 years ago
જિંદગીમાં કેટલું મેળવવું જોઈએ એ
જિંદગીમાં કેટલું
મેળવવું જોઈએ એ નહીં,
કેટલું જોઈએ છે એ નક્કી
કરી લો સાહેબ !!
jindagima ketalu
melavavu joie e nahi,
ketalu joie chhe e nakki
kari lo saheb !!
Life Quotes Gujarati
2 years ago
એની સાથે વાત થઇ જાત
એની સાથે વાત થઇ
જાત તો તકલીફ દુર થઇ જાય,
પણ તકલીફ એ છે કે એ વાત
જ નથી કરતી !!
eni sathe vat thai
jat to takalif dur thai jay,
pan takalif e chhe ke e vat
j nathi karati !!
Breakup Shayari Gujarati
2 years ago
જિંદગીમાં પ્રેમનો અનુભવ પણ જરૂરી
જિંદગીમાં પ્રેમનો
અનુભવ પણ જરૂરી છે,
બાકી દર્દમાં પણ હસવાની
કળા કઈ રીતે શીખશો !!
jindagima premano
anubhav pan jaruri chhe,
baki dardama pan hasavani
kala kai rite shikhasho !!
Life Quotes Gujarati
2 years ago
સંબંધોમાં જો લાગણીનું સિંચન કરો,
સંબંધોમાં જો
લાગણીનું સિંચન કરો,
તો પ્રેમની કુંપળો અવશ્ય ફૂટે છે !!
sambandhoma jo
laganinu sinchan karo,
to premani kumpalo avasy fute chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ભૂલ કર્યા પછી પણ એને
ભૂલ કર્યા પછી પણ
એને ખબર નથી કે ભૂલ કરી છે,
રહી વાત Sorry કહેવાની એ
તો અમે જ કહી દીધું !!
bhul karya pachi pan
ene khabar nathi ke bhul kari chhe,
rahi vat sorry kahevani e
to ame j kahi didhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જે લોકોને ભૂતકાળમાં જીવવાની ટેવ
જે લોકોને ભૂતકાળમાં
જીવવાની ટેવ હોય છે,
એ લોકો પોતાનું ભવિષ્ય જાતે
જ બરબાદ કરી રહ્યા છે !!
je lokone bhutakalama
jivavani tev hoy chhe,
e loko potanu bhavishy jate
j barabad kari rahya chhe !!
Gujarati Suvichar
2 years ago
કોઈ બીજા માટે તમે પોતાને
કોઈ બીજા માટે
તમે પોતાને ના બદલો,
જમાનો બહુ ખરાબ છે એ તમને
બદલીને પોતે બદલાઈ જશે !!
koi bij mate
tame potane na badalo,
jamano bahu kharab chhe e tamane
badaline pote badalai jashe !!
Life Quotes Gujarati
2 years ago
મારા હાથમાં એનો હાથ હતો,
મારા હાથમાં
એનો હાથ હતો,
એને રાતનો ડર હતો અને
મને સવાર પડવાનો !!
mara hathama
eno hath hato,
ene ratano dar hato ane
mane savar padavano !!
Romantic Shayari Gujarati
2 years ago
#Online મંગાવેલી વસ્તુ અને #Online
#Online મંગાવેલી વસ્તુ
અને #Online મળેલો પ્રેમ,
કેવો નીકળે એનો ભરોસો નહીં !!
😂😂😂😂😂😂
#online mangaveli vastu
ane#online malelo prem,
kevo nikale eno bharoso nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago