Teen Patti Master Download
ઘડિયાળની ચાવી ફેરવવાથી તો માત્ર

ઘડિયાળની ચાવી
ફેરવવાથી તો માત્ર સાચો
સમય મેળવી શકાય છે,
સારો સમય મેળવવા માટે
તો એ ઘડિયાળની સાથે
ચાલવું પડે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

ghadiyalani chavi
feravavathi to matr sacho
samay melavi shakay chhe,
saro samay melavava mate
to e ghadiyalani sathe
chalavu pade !!
💐🌺🙏shubh savar🙏🌺💐

અરમાન થોડા ઓછા કરીએ તો,

અરમાન થોડા
ઓછા કરીએ તો,
સ્વમાન વેચવાની
જરૂર ના પડે !!

araman thod
ochha karie to,
svaman vechavani
jarur na pade !!

Life Quotes Gujarati

2 years ago

ચાલને આજ ફરી એક પ્રયાસ

ચાલને આજ
ફરી એક પ્રયાસ કરીએ,
સામ સામે બેસી ફકત આંખોથી
વાત કરીએ !!

chalane aaj
fari ek prayas karie,
sam same besi fakat aankhothi
vat karie !!

Love Shayari Gujarati

2 years ago

તારે જાણવું જ હોય કે

તારે જાણવું જ
હોય કે હું ક્યા છું,
તો દિલ પર હાથ મૂકી જો તને
ખબર પડી જશે કે હું ક્યાં છું !!

tare janavu j
hoy ke hu kya chhu,
to dil par hath muki jo tane
khabar padi jashe ke hu kya chhu !!

એક વખત તમારી પાસે જે

એક વખત તમારી પાસે
જે નથી તેની ચિંતા છોડી દો,
બસ પછી જુઓ જે તમારી પાસે છે
એનો તમે ભરપૂર આનંદ
ઉઠાવી શકશો.

ek vakhat tamari pase
je nathi teni chinta chhodi do,
bas pachi juo je tamari pase chhe
eno tame bharapur anand
uthavi shakasho.

Life Quotes Gujarati

2 years ago

પ્રેમ પણ સાલો કેટલો અજીબ

પ્રેમ પણ સાલો કેટલો અજીબ છે,
તમને ગમે તેટલી તકલીફ ભલે આપે,
સુકુન પણ એની પાસે જ મળે છે !!

prem pan salo ketalo ajib chhe,
tamane game tetali takalif bhale aape,
sukun pan eni pase j male chhe !!

Love Shayari Gujarati

2 years ago

એકવાર તૂટી જઈશ હું, તો

એકવાર
તૂટી જઈશ હું,
તો ફરી ક્યારેય નહીં
આવું તમારી પાસે !!

ekavar
tuti jaish hu,
to fari kyarey nahi
avu tamari pase !!

પોતાના હોવાનો એહસાસ હોવો જોઈએ,

પોતાના હોવાનો
એહસાસ હોવો જોઈએ,
બાકી પ્રેમ તો આજકાલ
વહેમ જેવો લાગે છે !!

potana hovano
ehasas hovo joie,
baki prem to ajakal
vahem jevo lage chhe !!

Love Shayari Gujarati

2 years ago

તું એકવાર મારી થઇ તો

તું એકવાર
મારી થઇ તો જો,
તને એટલો પ્રેમ આપીશ કે
લોકો પણ તારા જેવા નસીબ
માટે દુવા માંગશે !!

tu ekavar
mari thai to jo,
tane etalo prem apish ke
loko pan tara jeva nasib
mate duva mangashe !!

તું જાન નહીં, જાનવર છે !!

તું જાન નહીં,
જાનવર છે !!
😂😂😂😂😂

tu jan nahi,
janavar chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.