ક્યારેક ક્યારેક એમ થાય કે
ક્યારેક ક્યારેક એમ થાય
કે મારી જિંદગી સાવ બેકાર છે,
પછી હું મારા બેસ્ટ ફ્રેન્ડની
જિંદગી પર નજર કરું છું !!
😂😂😂😂😂😂
kyarek kyarek em thay
ke mari jindagi sav bekar chhe,
pachi hu mara best friend ni
jindagi par najar karu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હા હું જાણું છું કે
હા હું જાણું છું કે
તમે મને પ્રેમ નથી કરતા,
પણ આ મારું દિલ એ
વાત માનતું નથી !!
ha hu janu chhu ke
tame mane prem nathi karat,
pan maru dil e
vat manatu nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જીવનમાં એક આદત કાયમ માટે
જીવનમાં એક
આદત કાયમ માટે પાડો,
કે ક્યારેય કોઈની પણ
આદત ના પાડો !!
jivanama ek
aadat kayam mate pado,
ke kyarey koini pan
aadat na pado !!
Life Quotes Gujarati
3 years ago
કેટલું જતું કરી શકો છો,
કેટલું જતું કરી શકો છો,
એના પરથી અંદાજ બાંધી શકાય
કે તમે કેટલું મેળવી શકશો !!
ketalu jatu kari shako chho,
ena parathi andaj bandhi shakay
ke tame ketalu melavi shakasho !!
Life Quotes Gujarati
3 years ago
આ નવરાત્રીમાં ફરી થશે મુલાકાત,
આ નવરાત્રીમાં
ફરી થશે મુલાકાત,
એ ફરી બતાવશે
એની ઔકાત !!
aa navaratrima
fari thashe mulakat,
e fari batavashe
eni aukat !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું નજીક આવે અને જયારે
તું નજીક આવે
અને જયારે મને અડે,
જીવવા માટે આ જીવન
પણ ઓછું પડે !!
tu najik aave
ane jayare mane ade,
jivava mate aa jivan
pan ochhu pade !!
Romantic Shayari Gujarati
3 years ago
મારું ખિસ્સું થોડું શું ફાટ્યું
મારું ખિસ્સું
થોડું શું ફાટ્યું સાહેબ,
પૈસાના બદલે સંબંધો
ખોવાઈ ગયા !!
maru khissu
thodu shun fatyu saheb,
paisana badale sambandho
khovai gay !!
Sad Shayari Gujarati
3 years ago
લાગે છે ભલાઈ કરવાનો જમાનો
લાગે છે
ભલાઈ કરવાનો
જમાનો જ નથી આજકાલ,
ધોલાઈ કરવાનો જમાનો છે !!
😂😂😂😂😂😂
lage chhe
bhalai karavano
jamano j nathi aajakal,
dholai karavano jamano chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દરેક સંબંધોનો ભાર લાગે છે
દરેક સંબંધોનો
ભાર લાગે છે આજકાલ,
સુકુન તો કદાચ અજાણ્યા
પાસે જ મળે છે હવે !!
darek sambandhono
bhar lage chhe ajakal,
sukun to kadach ajanya
pase j male chhe have !!
Sambandh Status Gujarati
3 years ago
દરેક ગમતી વ્યક્તિ આપણી થઇ
દરેક
ગમતી વ્યક્તિ
આપણી થઇ જ જાય,
એવું જરૂરી નથી હોતું !!
darek
gamati vyakti
apani thai j jay,
evu jaruri nathi hotu !!
Sad Shayari Gujarati
3 years ago
