કેમ દુર કરું ઉદાસી કોઈ
કેમ દુર કરું
ઉદાસી કોઈ બતાવી દે મને,
લગાવી ગળે કાશ કોઈ
રોવડાવી દે મને !!
kem dur karu
udasi koi batavi de mane,
lagavi gale kash koi
rovadavi de mane !!
Sad Shayari Gujarati
4 years ago
તું ચાહે મને એવું ક્યાં
તું ચાહે મને
એવું ક્યાં કહું છું હું તને,
એક તરફી ચાહું છું હું
એમાય નડુ છું તને !!
tu chahe mane
evu kya kahu chhu hu tane,
ek taraphi chahu chhu hu
emay nadu chhu tane !!
Broken Heart Shayari Gujarati
4 years ago
હું ફરી નહીં મળું યાદ
હું ફરી નહીં
મળું યાદ રાખજે,
નખરા કરવામાં થોડું
માપ રાખજે !!
hu fari nahi
malu yad rakhaje,
nakhara karavama thodu
map rakhaje !!
Narajagi Shayari Gujarati
4 years ago
એવા લોકોથી હંમેશા દુર જ
એવા લોકોથી
હંમેશા દુર જ રહેજો સાહેબ,
જે નવા લોકોને મળવાથી જૂનાને
ભૂલી જતા હોય !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
eva lokothi
hammesha dur j rahejo saheb,
je nava lokone malavathi junane
bhuli jata hoy !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
હે ભગવાન આ તારી કેવી
હે ભગવાન
આ તારી કેવી લીલા,
હું જે છોકરીને ચાહું છું
એના જ સ્ક્રુ ઢીલા !!
😂😂😂😂😂😂
he bhagavan
aa tari kevi lila,
hu je chhokarine chahu chhu
ena j skru dhila !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જયારે બહુ જ ફરક પડી
જયારે બહુ જ
ફરક પડી જાય ને,
પછી કંઈ જ ફરક
નથી પડતો !!
jayare bahu j
farak padi jay ne,
pachhi kai j farak
nathi padato !!
Sad Shayari Gujarati
4 years ago
બધા માનતા હોય એમાં માનવું
બધા માનતા હોય
એમાં માનવું એ માન્યતા,
કોઈ ના માનતું હોય એમાં
માનવું એનું નામ વિશ્વાસ !!
badha manata hoy
ema manavu e manyata,
koi na manatu hoy ema
manavu enu nam vishvas !!
Gujarati Suvichar
4 years ago
તારી પાસે જ રાખ, બે
તારી પાસે જ રાખ,
બે દિવસ પછી વાળો
રિપ્લાય મારે નથી જોઈતો !!
😡😂😡😂😡
tari pase j rakh,
be divas pachai valo
reply mare nathi joito !!
😡😂😡😂😡
Gujarati Jokes
4 years ago
જે છોકરો તમને PUBG રમતા
જે છોકરો તમને
PUBG રમતા પણ Reply આપે,
એની સાથે Marriage કરવામાં
ખચકાટ ના અનુભવો !!
😂😂😂😂😂😂
je chhokaro tamane
pubg ramata pan reply aape,
eni sathe marriage karavama
khachakat na anubhavo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ચાલ કંઇક એવી રીતે હું
ચાલ કંઇક એવી
રીતે હું તને પ્રેમ કરી લઉં,
તું મને ગળે લગાડ ને હું તને
બાહોમાં ભરી લઉં !!
chal kaik evi
rite hu tane prem kari lau,
tu mane gale lagad ne hu tane
bahoma bhari lau !!
Romantic Shayari Gujarati
4 years ago
