Shala Rojmel
અથડાઈ ગયા અચાનક એ રસ્તામાં,

અથડાઈ ગયા
અચાનક એ રસ્તામાં,
એ ચાલ્યા ગયા ને હું ખોવાયો છું
હજી એ જ રસ્તામાં !!

athadai gaya
achanak e rastama,
e chalya gaya ne hu khovayo chhu
haji e j rastama !!

ભગવાન પાસે તો માંગી લેશો,

ભગવાન
પાસે તો માંગી લેશો,
એના પપ્પા પાસેથી કઈ
રીતે માંગશો એને !!
😂😂😂😂😂😂

bhagavan
pase to mangi lesho,
en pappa pasethi kai
rite mangasho ene !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ઉદાસીને કહો કે મન ફાવે

ઉદાસીને કહો
કે મન ફાવે તેમ રહે,
દિલના બધા ખૂણા ખાલી
જ પડ્યા છે !!

udasine kaho
ke man fave tem rahe,
dilana badha khuna khali
j padya chhe !!

કેમ કહું તારા વગર જિંદગી

કેમ કહું તારા
વગર જિંદગી કેવી હોય,
ચા તો હોય પણ ગરમ
ના હોય !!

kem kahu tara
vagar jindagi kevi hoy,
cha to hoy pan garam
na hoy !!

કહેવાય છે કે દરેક ભૂલની

કહેવાય છે કે
દરેક ભૂલની સજા
માફ કરી દેવામાં આવે છે,
પણ પ્રેમ એક એવી સજા છે
જેની સજા રોજ ભોગવવી પડે છે !!

kahevay chhe ke
darek bhulani saja
maf kari devama ave chhe,
pan prem ek evi saja chhe
jeni saja roj bhogavavi pade chhe !!

દોસ્તી એટલે એ ખભાનું સરનામું,

દોસ્તી એટલે
એ ખભાનું સરનામું,
જ્યાં દુઃખની ટપાલ ટીકીટ વિના
પોસ્ટ કરી શકાય !!

dosti etale
e khabhanu saranamu,
jya dukhani tapal tikit vina
post kari shakay !!

હોસ્ટેલની ઊંઘ અને કોલેજના બંક,

હોસ્ટેલની ઊંઘ
અને કોલેજના બંક,
પૈસા કરતા વધારે ખુશી
આપતા હતા !!
😂😂😂😂😂😂

hostel ni ungh
ane college na bank,
paisa karata vadhare khushi
aapata hata !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મનમાં ઈચ્છાઓને બાંધી ના રાખો,

મનમાં
ઈચ્છાઓને બાંધી ના રાખો,
કાં તો પૂરી કરો કાં તો સળગાવી
નાખો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

manama
icchaone bandhi na rakho,
ka to puri karo ka to salagavi
nakho !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

સલામ છે એ મજબૂરી નામના

સલામ છે એ
મજબૂરી નામના શબ્દને,
જે ભલભલા સંબંધો તોડવામાં
કામયાબ થાય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

salam chhe e
majaburi namana shabdane,
je bhal bhala sambandho todavama
kamayab thay chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

આજના સમયનું સૌથી મોટું બલિદાન

આજના સમયનું
સૌથી મોટું બલિદાન એટલે,
તમારો ફોન ચાર્જિંગમાંથી કાઢી
બીજાનો રાખવો !!
😜😜😜😜😜😜

aajana samayanu
sauthi motu balidan etale,
tamaro phone charjing manthi kadhi
bijano rakhavo !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.