ઓયે પાગલ ! જો ને મને
ઓયે પાગલ !
જો ને મને એકવાર,
તારા માટે જ તૈયાર થઈને બેઠી છું,
કે ને કેવી લાગુ છું તને !!
oye pagal!
jo ne mane ekavar,
tara mate j taiyar thaine bethi chhu,
ke ne kevi lagu chhu tane !!
Romantic Shayari Gujarati
4 years ago
મંદિર કોઈના માટે કંઈ પણ
મંદિર કોઈના માટે કંઈ
પણ માંગવાની જગ્યા નથી,
પરંતુ જેને જે મળ્યું છે તેના માટે
આભાર માનવાની જગ્યા છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
mandir koina mate kai
pan mangavani jagya nathi,
parantu jene je malyu chhe ten mate
aabhar manavani jagya chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
4 years ago
આમ તો એ મારી પણ
આમ તો
એ મારી પણ હતી,
ભગવાન જાણે ક્યારે હતી !!
aam to
e mari pan hati,
bhagavan jane kyare hati !!
Bewafa Shayari Gujarati
4 years ago
નથી સમય તારી પાસે કે
નથી સમય તારી પાસે
કે નથી તું મારી કિસ્મતમાં,
તો પણ આ દિલ શું કામ તડપે છે
તારી ફિકરમાં !!
nathi samay tari pase
ke nathi tu mari kisma ma,
to pan dil shu kam tadape chhe
tari fikarama !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આ ચશ્મીસ છોકરીઓ, જેટલી સીધી
આ ચશ્મીસ છોકરીઓ,
જેટલી સીધી દેખાય છે ને
એટલી હોતી નથી !!
😂😂😂😂😂
a chasmis chhokario,
jetali sidhi dekhay chhe ne
etali hoti nathi !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આપણને કોઈ ચાહે અને અનહદ
આપણને કોઈ
ચાહે અને અનહદ ચાહે,
એના માટે ગર્વ કરાય
અભિમાન નહીં !!
apanane koi
chahe ane anahad chahe,
ena mate garv karay
abhiman nahi !!
Love Shayari Gujarati
4 years ago
જ્યાં વિશ્વાસ હોય ત્યાં ડર
જ્યાં વિશ્વાસ હોય
ત્યાં ડર કઈ વાતનો વળી,
ને જ્યાં ડર હોય ત્યાં વિશ્વાસ
હોતો જ નથી !!
jya vishvas hoy
tya dar kai vatano vali,
ne jya dar hoy tya vishvas
hoto j nathi !!
Gujarati Suvichar
4 years ago
ગાલ પર ચુંબન કરીને તે
ગાલ પર ચુંબન કરીને
તે મને મનાવી શું લીધો,
મને તો દરરોજ નારાજ થવાનું
બહાનું મળી ગયું !!
gal par chhumban karine
te mane manavi shun lidho,
mane to dararoj naraj thavanu
bahanu mali gayu !!
Romantic Shayari Gujarati
4 years ago
પગલી તારા જેવી Pen drive
પગલી તારા જેવી
Pen drive ને Hack કરવા માટે,
ભગવાને મારા જેવા Virus ને
જન્મ આપ્યો છે !!
pagali tara jevi
pen drive ne hack karava mate,
bhagavane mara jeva virus ne
janm apyo chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જે શરમાય સપનામાં એ જ
જે શરમાય સપનામાં
એ જ આ દિલને બહુ ફાવે,
જે મળવાની નથી એ ઢીંગલીની
યાદ બહુ આવે !!
je sharamay sapanama
e j aa dil ne bahu fave,
je malavani nathi e dhingalini
yad bahu ave !!
Miss You Shayari Gujarati
4 years ago
