Shala Rojmel
બધા એવું જ સમજે છે,

બધા
એવું જ સમજે છે,
કે હું બહુ ખુશ છું !!

badha
evu j samaje chhe,
ke hu bahu khush chhu !!

Sad Shayari Gujarati

4 years ago

માધવ ભલે મધુરો હોય, પણ

માધવ
ભલે મધુરો હોય,
પણ રાધા વિના તો
અધુરો જ હોય !!

madhav
bhale madhuro hoy,
pan radha vina to
adhuro j hoy !!

વાણી બતાવી દે છે કે

વાણી
બતાવી દે છે
કે સ્વભાવ કેવો છે,
દલીલ બતાવી દે છે
કે જ્ઞાન કેવું છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

vani
batavi de chhe
ke svabhav kevo chhe,
dalil batavi de chhe
ke gnan kevu chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹

ગુસ્સામાં ક્યારેય ગમે તે ના

ગુસ્સામાં
ક્યારેય ગમે તે ના બોલો,
મૂડ તો ઠીક થઇ જશે પણ
તમારા બોલેલા શબ્દો ક્યારેય
પાછા નહીં આવે !!

gussama
kyarey game te na bolo,
mud to thik thai jashe pan
tamara bolela shabdo kyarey
pachha nahi aave !!

Life Quotes Gujarati

4 years ago

તું યાદ આવીશ એ તો

તું યાદ આવીશ
એ તો ખબર હતી,
પણ આટલી હદે આવીશ
એ નહોતી ખબર !!

tu yad aavish
e to khabar hati,
pan aatali hade aavish
e nahoti khabar !!

એક છોકરાને ભૂલવા માટે બીજા

એક છોકરાને
ભૂલવા માટે બીજા છોકરાનો
Use ના કરો,
બીજા બે ચાર છોકરાનો
Use કરો !!
😂😂😂😂😂😂

ek chhokarane
bhulava mate bija chhokarano
use na karo,
bija be char chhokarano
use karo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

વહેતા પાણીની જેમ વહેતા શીખો,

વહેતા પાણીની
જેમ વહેતા શીખો,
કચરો આપોઆપ સાઈડમાં
નીકળી જશે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

vaheta panini
jem vaheta shikho,
kacharo apo aap side ma
nikali jashe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

મને ખબર નથી હોતી શું

મને ખબર નથી
હોતી શું વાત કરવી,
પણ મારે તમારી સાથે
વાત કરવી હોય છે !!

mane khabar nathi
hoti shu vat karavi,
pan mare tamari sathe
vat karavi hoy chhe !!

ક્યારેક ખોટા માણસથી, સાચી મોહબ્બત

ક્યારેક
ખોટા માણસથી,
સાચી મોહબ્બત થઇ
જાય છે !!

kyarek
khota manasathi,
sachi mohabbat thai
jay chhe !!

Love Shayari Gujarati

4 years ago

આ તો ખાલી રિવાજ થઇ

આ તો ખાલી રિવાજ
થઇ ગયો છે કેમ છો પૂછવાનો,
બાકી તો પૂછનારા પણ ક્યાં
મજામાં હોય છે !!

aa to khali rivaj
thai gayo chhe kem chho puchavano,
baki to puchanara pan kya
majama hoy chhe !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.