Shala Rojmel
======: ઝેર જેવું સત્ય :======

======: ઝેર જેવું સત્ય :======
સ્ત્રી પ્રેમ પામવા માટે
શરીર સોંપે છે !!
======:==========:======

======: zer jevu saty:======
stri prem pamava mate
sharir sompe chhe !!
======:==========:======

Sad Shayari Gujarati

4 years ago

પ્રેમમાં જબરદસ્તી નહીં, પ્રેમ જબરદસ્ત

પ્રેમમાં
જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો
જોઈએ !!

premama
jabaradasti nahi,
prem jabaradast hovo
joie !!

Love Shayari Gujarati

4 years ago

પાણીને પણ તરવું હોય તો

પાણીને
પણ તરવું હોય
તો બરફ બનવું જ પડે છે,
એવી જ રીતે સુખી બનવું
હોય તો જુનું ભૂલી નવું
સ્વીકારવું જ પડે !!

panine
pan taravu hoy
to baraf banavu j pade chhe,
evi j rite sukhi banavu
hoy to junu bhuli navu
svikaravu j pade !!

Gujarati Suvichar

4 years ago

તમારી એ ભૂલ મારાથી ક્યારેય

તમારી એ ભૂલ
મારાથી ક્યારેય નહીં ભૂલાય,
તમે જ્યારે મને ભૂલવાની વાત
કરી ગયા હતા !!

tamari e bhul
marathi kyarey nahi bhulay,
tame jyare mane bhulavani vat
kari gaya hata !!

ખૂબી છે ને તારી મારી,

ખૂબી છે
ને તારી મારી,
છે અબોલા તોય
સંબધ જારી.

khubi chhe
ne tari mari,
chhe abolaq toy
sambadh jari.

હાથની લકીરોની લાલચમાં ના આવતા

હાથની લકીરોની
લાલચમાં ના આવતા સાહેબ,
જ્યોતિષની દુકાનમાં નસીબ
નથી વેચાતું !!

hathani lakironi
lalach ma na aavata saheb,
jyotish ni dukanama nasib
nathi vechatu !!

Gujarati Suvichar

4 years ago

થોડા વરસાદને ચોમાસું ના સમજો,

થોડા વરસાદને
ચોમાસું ના સમજો,
ભગવાને હજુ તો ગરમ તવા
પર પાણી છાંટ્યું છે,
હવે આપણા બધાના
ઢોંસા બનાવશે !!
😂😂😂😂😂😂😂

thoda varasadane
chomasu na samajo,
bhagavane haju to garam tava
par pani chantyu chhe,
have aapan badhana
dhonsa banavashe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મતલબ કે અમે યાદ ના

મતલબ કે
અમે યાદ ના કરીએ,
તો તમે પણ ભૂલી
જશો અમને ?

matalab ke
ame yad na karie,
to tame pan bhuli
jasho amane?

સંબંધોને સાચવવા હોય તો જીભને

સંબંધોને સાચવવા હોય
તો જીભને સાચવવી પડે,
બાકી લાખ રૂપિયાના સંબંધો
પણ તૂટી જાય છે !!

sambandhone sachavava hoy
to jibh ne sachavavi pade,
baki lakh rupiyana sambandho
pan tuti jay chhe !!

કંઇક એવી રીતે પ્રેમ કરવો

કંઇક એવી રીતે
પ્રેમ કરવો છે તને,
કે તારા નામથી જ ઓળખે
આ દુનિયા મને !!

kaik evi rite
prem karavo chhe tane,
ke tara namathi j olakhe
aa duniya mane !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.